USAના વિલ્મિંગ્ટનમાં 21 સપ્ટેમ્બરે યોજાશે ક્વાડ સમિટ, PM મોદી પણ આપશે હાજરી, 2025ની બેઠક ગુજરાતના વડોદરામાં યોજાશે

વર્ષ 2021માં વ્હાઇટ હાઉસમાં ક્વાડ લીડર્સની એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી દર વર્ષે આ ક્વાડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, ક્વાડના વિદેશ પ્રધાનો આઠ વખત મળ્યા છે. આ ઉપરાંત ક્વાડના સભ્ય દેશોની સરકારો પણ પોતાની વચ્ચે તાલમેલ જાળવી રહી છે.

USAના વિલ્મિંગ્ટનમાં 21 સપ્ટેમ્બરે યોજાશે ક્વાડ સમિટ, PM મોદી પણ આપશે હાજરી, 2025ની બેઠક ગુજરાતના વડોદરામાં યોજાશે
PM Modi and Joe Biden
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2024 | 4:37 PM

યુએસ પ્રમુખ જો બાઈડન, 21 સપ્ટેમ્બરના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયોનું સ્વાગત કરવા આતુર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2024 બાદની આગામી ક્વાડ સમિટનું આયોજન ભારત કરશે. જે મુખ્યત્વે ગુજરાતના વડોદરા ખાતે યોજાશે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રપતિ બાઈડન વિલ્મિંગ્ટનમાં વિદેશી નેતાઓની યજમાની કરવા જઈ રહ્યા છે. આ તેમના અંગત સંબંધો અને ક્વાડનું મહત્વ દર્શાવે છે.

વ્હાઇટ હાઉસ ખાતે ક્વાડ લીડર્સ કોન્ફરન્સ

વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઈડન વહીવટીતંત્રે ક્વાડને આગળ વધારવા અને તેને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવાની પ્રાથમિકતા બનાવી છે. તમને જણાવી દઈએ કે 2021માં વ્હાઇટ હાઉસમાં ક્વાડ લીડર્સની એક કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારથી આ કોન્ફરન્સ દર વર્ષે યોજાય છે. તાજેતરના વર્ષોમાં, ક્વાડના વિદેશ પ્રધાનો આઠ વખત મળ્યા છે. આ ઉપરાંત આ દેશોની સરકારો પણ પોતાની વચ્ચે તાલમેલ જાળવી રહી છે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ

કોન્ફરન્સમાં આરોગ્ય સુરક્ષા, કુદરતી આફતોનો પ્રતિસાદ, દરિયાઈ સુરક્ષા, ઉચ્ચ ગુણવત્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જટિલ અને ઉભરતી ટેકનોલોજી, આબોહવા અને સ્વચ્છ ઉર્જા અને સાયબર સુરક્ષા જેવા મહત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને મજબૂત કરવાનો, મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવાનો અને આ ક્ષેત્રમાં ભાગીદારોને નક્કર લાભો પ્રદાન કરવાનો છે.

 2025માં ભારત કરશે યજમાની

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આવતા વર્ષે એટલે કે 2025માં ભારત તેના વડોદરા શહેરમાં ક્વાડ સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, બાઈડન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયોનું સ્વાગત કરવા ઇચ્છુક છે.

જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા
ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા
g clip-path="url(#clip0_868_265)">