Vadodara : સરકારની ઉજવણી પર કોંગ્રેસના પ્રહાર, કહ્યું ટેક્સના રૂપિયા નકામા કાર્યક્રમો પાછળ ખર્ચે છે

સરકાર ટેક્સના રૂપિયા લોકોના કામો માટે વાપરવાની જગ્યાએ નકામા કાર્યક્રમો પાછળ ખર્ચે છે. જેમાં શહેરોના જૂના વિસ્તારોમાં આજે પણ લોકોને પીવાના પાણી, સ્વસ્છતા સહિતની સુવિધા માટે વલખા મારવા પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:06 PM

ગુજરાત(Gujarat) માં રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસે(Congress)  આ ઉજવણી સામે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, સરકાર ટેક્સના રૂપિયા લોકોના કામો માટે વાપરવાની જગ્યાએ નકામા કાર્યક્રમો પાછળ ખર્ચે છે. જેમાં શહેરોના જૂના વિસ્તારોમાં આજે પણ લોકોને પીવાના પાણી, સ્વસ્છતા સહિતની સુવિધા માટે વલખા મારવા પડે છે. આ ઉપરાંત તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકાર અંગ્રેજોની જેમ કામ કરે છે.

આ પણ વાંચો : Ahmedabad કોર્પોરેશનનો નવતર પ્રયોગ, ખરાબ રસ્તાની સમસ્યા દૂર કરવા હવે 83 સ્થળોએ RCC રોડ બનાવશે

આ પણ વાંચો :  સેનાના સૂબેદાર નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને બ્રિટિશકાળનો કર્યો અંત, જાણો કેવી રીતે ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">