AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતનો ‘ગોલ્ડન’ બોય ! એન્જિનિયર યુવકે વિદેશો જેવા પાત્ર વડે પોતાની કળાથી જાણીતો બન્યો, જુઓ photos

Surat: એન્જિનિયરનો અભ્યાસ કરતો યુવક માલ સામાનનો હેરફેર કરતો માલવાહક ટેમ્પો ચલવીને ભણવાનું ખર્ચ ઉપાડતો હતો, હવે વિદેશો જેવા ક્લાઉન પાત્ર વડે સુરતમાં કળા વડે પરીવારનુ ગુજરાન કરી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 10:28 PM
Share

સુરતમાં વિદેશમાં કલાઉન પાત્ર જોઈને બાળકો અને મોટા લોકોને મનોરંજન  મળી રહેતું હોય તો આપણા દેશમાં પણ કેમ નહીં તેઓ વિચાર સાથે મુળ યુપી શહેરના યુવક અથવા લાઈન્સ રોડ પર આવેલ ચોપાટી ગાર્ડન ચોપાટી ગાર્ડનની બહાર કલાઉન અભિયન કરી બાળકો તેમજ મોટા લોકો મનોરંજન નો આનંદ માંડે છે.

1 / 6
ઉત્તર પ્રદેશ એન્જિનિયરનો અભ્યાસ કરતો મહંમદ અફતાબ ભણવાની સાથે માલ સામાન નો ટેમ્પો ચલવીને ભણવાનું ખર્ચ ઉપાડતો હતો એન્જિનિયર નું ભણ્યા પછી પણ કોઈ સારી નોકરી ના મળતા મફત આફતાબને ગુજરાતમાં સુરત આવવાનું પસંદ કર્યું.

2 / 6
સુરતના લોકો ખાણી પીણી તેમ મોજીલા છે લો બહારથી આવેલા લોકોને પણ સુરતના લોકો મદદ કરે છે એ માટે એને સુરત પસંદ કર્યું. એને આ વિચાર ત્યાંથી જ આવ્યો કે સુરતમાં આવીને વિદેશોમાં ભજવાતું કલાઉનનું નાટક શરૂ કર્યા અને શહેરના કેટલાક ગાર્ડનની બહાર નાટક શરૂ કરતાં લોકોને પણ પસંદ આવવા માંડ્યું.

3 / 6
તેમના આ પ્રકારના મનોરંજનથી ખાસ કરીને નાના બાળકોને વધુ પડતી મજા આવતા માતા-પિતા પણ બાળકોને આ ગોલ્ડન સ્ટેચ્યુ બોય સાથે ફોટો પડાવતા જોવા મળે છે. આમ નાના અને મોટા સૌ મનોરંજન ની મજા માણે છે.

4 / 6
સૌથી વધુ સુરતના ચોપાટી ગાર્ડન પાસે પબ્લિકની અવરજવર વધુ હોવાથી લોકો પણ એની સાથે સેલ્ફી પડાવે છે મજાક મસ્તી કરે છે. આફતાબ જે પણ ખુશીથી અને જે પણ મળે છે એનાથી એનો અને પરિવારનો ગુજરાન ચલવે છે.

5 / 6
પાર્ટી તેમજ અનેક પ્રોગ્રામોમાં પણ આફતાબને આમંત્રણ આપે છે. જ્યાં તે પોતાના પર્ફોમન્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે. આ ગોલ્ડન બોય એટલો ફેમસ થઈ ગયો છે તે હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ રંગ જમાવી રહ્યો છે.

6 / 6
Follow Us
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">