Rain Breaking: હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં બીજા દિવસે વરસાદની બેટિંગ શરૂ

હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર અમદાવાદ શહેરમાં સાંજના સમયે વરસાદની શરૂઆત થઈ છે. ગત રોજ જે પ્રમાણે વરસાદ ખાબકયો હતો. તે જ પ્રકારે વરસાદની બેટિંગ બીજા દિવસે પણ શરૂ થઈ છે.

Rain Breaking: હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં બીજા દિવસે વરસાદની બેટિંગ શરૂ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 5:35 PM

Monsoon 2023: હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. જે અનુસાર અમદાવાદ શહેરમાં સાંજના સમયે વરસાદની શરૂઆત થઈ છે. ગત રોજ જે પ્રમાણે વરસાદ ખાબકયો હતો. તે જ પ્રકારે વરસાદની બેટિંગ બીજા દિવસે પણ શરૂ થઈ છે.

અમદાવાદના જોધપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. મહત્વનુ છે કે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું  વાતાવરણ હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરાઇ છે. જેમાં પણ આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનુક હે કે આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

ખાસ કરીને રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયુ છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પરતું અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ છે.

અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આવતી કાલે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, એવલ્લી, નવસારી વલસાડ અને જૂનાગઢ ગીર સોમનાથ માં યલ્લો એલર્ટ છે.

આ પણ વાંચો : આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક અતિભારે

ગત રોજ અમદાવાદમાં આ પ્રકારે સાંજથી વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં વરસાદી સ્થિતિ વચ્ચે ફાયર બ્રિગેડને 20 જેટલા ઈમરજન્સી કોલ મળ્યા હતા. શહેરમાં ભારે વરસાદ વચ્ચે NSG જવાન તેમની પત્ની અને 4 મહિનાની બાળકી સાથે ફસાયા હતા, વાળીનાથ ચોક પાસે રાજવી ઓપલ સ્કીમમાં ફસાયો આ જવાન પરિવાર ફસાયો હતો અને સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી હતી.

ગતરોજ વરસાદની વચ્ચે સાઉથ બોપલમાં ટ્રાન્સફરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ પાસે ઝાડ પડવાનો બનાવ બન્યો. નરોડા રેલવે સ્ટેશન પાસે વીજપોલ પડવાનો બનાવ બન્ચો. ખાસ કરીને ભારે વરસાદને કારણે બોપલમાં ગાડી ફસાયાનો કોલ મળ્યો હતો. જ્યારે નરોડા પાટિયા પાસે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. જુના વાડજ પાસે કેટલાક લોકો ફસાયાનો કોલ મળ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">