અમદાવાદમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અમદાવાદથી આવેલાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સને મંજૂરી આપવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
Follow us on
અમદાવાદમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અમદાવાદથી આવેલાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સને મંજૂરી આપવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો