Mahisagar: લુણાવાડાના ભાયાસરમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કલેકટરની કડક કાર્યવાહી

આ કાર શો રૂમના માલિક રમેશ પટેલે હેતુફેર કરાવ્યા વગર બાંધકામમાં શરતભંગ કર્યો. જેથી કલેક્ટરે ખાનગી જમીન શ્રી સરકાર કરવા હુકમ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:37 PM

મહીસાગરના  લુણાવાડાના ભાયાસર ગામે કાર શૉ રૂમનું ગેરકાયદે બાંધકામ કરાયું હતું. જેમાં રહેણાંક હેતુસર કરાવેલી બિનખેતીની જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરાયું હતું. આ કાર શો રૂમના માલિક રમેશ પટેલે હેતુફેર કરાવ્યા વગર બાંધકામમાં શરતભંગ કર્યો. જેથી કલેક્ટરે ખાનગી જમીન શ્રી સરકાર કરવા હુકમ કર્યો છે. મહીસાગર જિલ્લામાં કોઈ ખાનગી જમીન શ્રી સરકાર કરવાનો પ્રથમ હુકમ કરાયો છે.

આ પણ વાંચો : Funny Video : હાથી પરિવારની આ મસ્તી જોઈને તમને પણ આવશે હસવું, જુઓ મજેદાર Video

આ પણ વાંચો : Independence Day : આજે માત્ર ભારત જ નહિ, આ દેશોનો પણ છે સ્વતંત્રતા દિવસ, જુઓ Photos

Follow Us:
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">