Jamnagar મહાનગર પાલિકાનો વીજ બચત માટે નવતર પ્રયોગ, સોલાર ઉર્જાનો ઉપયોગથી લાખોનું વીજ બીલ બચાવવા કવાયત

ગુજરાતના સરકારી-અર્ધસરકારી સંસ્થાઓના દર મહિને લાખો રૂપિયાના વીજબીલ આવતા હોય છે. આવા વીજ બીલના ખર્ચ ઘટાડવા સરકાર દ્રારા પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નગર પાલિકા- મહાનગર પાલિકામાં સોલાર ઉર્જાનો ઉપયોગ વધારવા પ્રસાયો શરૂ કર્યા છે. જામનગર મહાનગર પાલિકાએ 200 કિલો વોટની સોલાર પેનલ લગાવીને વીજખર્ચ ઓછા કરવાનો પ્રયાસ શરૂ કર્યા છે

Jamnagar મહાનગર પાલિકાનો વીજ બચત માટે નવતર પ્રયોગ, સોલાર ઉર્જાનો ઉપયોગથી લાખોનું વીજ બીલ બચાવવા કવાયત
Jamnagar Solar Panel
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 11, 2023 | 5:59 PM

ગુજરાતના સરકારી-અર્ધસરકારી સંસ્થાઓના દર મહિને લાખો રૂપિયાના વીજબીલ આવતા હોય છે. આવા વીજ બીલના ખર્ચ ઘટાડવા સરકાર દ્રારા પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નગર પાલિકા- મહાનગર પાલિકામાં સોલાર ઉર્જાનો ઉપયોગ વધારવા પ્રસાયો શરૂ કર્યા છે. જામનગર મહાનગર પાલિકાએ 200 કિલો વોટની સોલાર પેનલ લગાવીને વીજખર્ચ ઓછા કરવાનો પ્રયાસ શરૂ કર્યા છે. ટુંક સમયમાં વધુ 285 કિલોવોટની સોલાર પેનલો લગાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્રારા વીજબીલના થતા ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસો શરૂ થયા છે. માસિક લાખો રૂપિયાના આવતા વીજબીલના ખર્ચ ઓછા કરવા માટે સોલાર પેનલો લગાવવામાં આવી છે. તેમજ આગમી સમયમાં વધુ સોલાર પેનલો લગાવી ખર્ચ ઓછા કરવાના પહેલ કરવામાં આવી છે.

સોલીટ વેસ્ટની એસ્ટાની બીલ્ડીંગમાં કુલ 371 સોલારની પેનલ લગાવવામાં આવી

જેમાં સરકારી ઈમારતોમાં લાખો રૂપિયાના આવતા વીજબીલના ખર્ચમાં ઘટાડો કરવા માટે સોલાર પેનલોનો ઉપયોગ વધ્યો છે. જામનગર મહાનગર પાલિકાએ પણ આ પહેલ કરી છે. મહાનગર પાલિકાની અલગ-અલગ ત્રણ બીલ્ડીંગમાં સોલાર પેનલ લગાવીને માસિક લાખો રૂપિયાના આવતા બીલના ખર્ચ ઓછા કરવાનો પ્રયાસ કર્યો છે. જામનગર મહાનગર પાલિકાની મેઈન બીલ્ડીંગ, ફાયર વિભાગની બીલ્ડીંગ અને સોલીટ વેસ્ટની એસ્ટાની બીલ્ડીંગમાં કુલ 371 સોલારની પેનલ લગાવવામાં આવી છે.

Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો
વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો
Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?
રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો

સોલાર પેનલથી અંદાજી માસિક બે લાખનો ખર્ચ ઘટાડી શકાશે

જેમાં કુલ 200 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. અંદાજીત 1 કરોડ અને 5 લાખના ખર્ચે 200 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાનનુ અંદાજી માસિક વીજબીલનો ખર્ચ 3 લાખ જેવો થાય છે. આ 200 કિલોવોટની સોલાર પેનલથી અંદાજી માસિક બે લાખનો ખર્ચ ઘટાડી શકાશે તેવો અંદાજ છે.

આ ઉપરાંત ફેઝ-2માં વધુ 285 કિલોવોટની વધુ સોલાર પેનલો લગાવવામાં આવશે. મહાનગર પાલિકાના પંપ હાઉસના અંદાજે 1 કરોડ 45 લાખના ખર્ચે વધુ સોલાર પેનલ લગાવવામાં આવશે. જે માટેની ટેન્કરપ્રક્રિયા કાર્યરત છે. હાલ 200 કિલોવોટની સોલાર પેનલથી માસિક 2 લાખ અને વાર્ષિક 24 લાખનો ખર્ચ ઓછો થઈ શકે.

જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં વધુ વીજળીનો ઉપયોગ દિવસ દરમિયાન થતો હોય છે. હાલ મહાનગર પાલિકાનો માસિક બીલ અંદાજે 3 લાખનો થતો હોવાની લાઈટ શાખાનો ડેપ્યુટી ઈજનેર રૂષભ મહેતાએ જણાવ્યુ. જે ખર્ચ ઓછો કરવા પ્રથમ ફેઝમાં 200 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. ટુંક સમયમાં ફેઝ-2માં 285 કિલોવોટની વધુ સોલાર પેનલો લગાવીને સોલાર ઉર્જાનો ઉપયોગ વધારવામાં આવશે.

Latest News Updates

ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ
માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ
ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા
ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા
g clip-path="url(#clip0_868_265)">