AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

08 નવેમ્બરના મહત્વના સમાચાર : વિરમગામ ભરવાડી દરવાજા પાસે ફટાકડાં ફોડવા મુદ્દે બબાલ, તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર કરાયો હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2026 | 8:02 AM
Share

Gujarat Live Updates આજ 08 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

08 નવેમ્બરના મહત્વના સમાચાર : વિરમગામ ભરવાડી દરવાજા પાસે ફટાકડાં ફોડવા મુદ્દે બબાલ, તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર કરાયો હુમલો

LIVE NEWS & UPDATES

  • 08 Nov 2026 08:02 AM (IST)

    આજે અંડર-19 વન-ડે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

    અંડર-19 વન-ડે એશિયા કપના ગ્રુપ A ના એક મહત્વપૂર્ણ મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. બંને ટીમો તેમની અગાઉની મેચોમાં શાનદાર જીત મેળવ્યા બાદ આ મેચમાં ઉતરી રહી છે. શુક્રવારે ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને યજમાન UAE સામે આરામદાયક જીત મેળવી હતી.

  • 08 Nov 2026 07:33 AM (IST)

    વિરમગામ ભરવાડી દરવાજા પાસે ફટાકડાં ફોડવા મુદ્દે બબાલ, તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર કરાયો હુમલો

    અમદાવાદના વિરમગામમાં ફટાકડાં ફોડવા મુદ્દે બબાલ થઈ હતી. તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર કરાયો હુમલો. ભરવાડી દરવાજા પાસે ફટાકડા ન ફોડવા મુદ્દે થઈ હતી બોલાચાલી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 2 લોકો પર હુમલો. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને માથા અને છાતીના ભાગમાં ઈજાઓ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક સારવાર અપાયા બાદ અમદાવાદ ખસેડાયા. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી.

  • 08 Nov 2026 07:30 AM (IST)

    જામનગરના રામેશ્વરનગરમાં ફટાકડાના તણખાથી લાગી આગ

    જામનગરમાં દિવાળી પર્વે આતશબાજી વચ્ચે આગના બનાવ બન્યો છે. રામેશ્વરનગરમાં ફટાકડાના તણખાથી બંધ મકાનમાં આગ લાગી. મકાન માલિક ગેરહાજર હોવાથી મોટી જાનહાનિ ટળી. મકાનના ગાર્ડનમાં આગ લાગતાં ઘાસ બળીને ખાખ થયું. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી. તહેવારોમાં બેદરકારી વગર સલામત આતશબાજી કરવા તંત્રની અપીલ.

  • 08 Nov 2026 07:22 AM (IST)

    જાપાનમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, બારીઓના કાચ તૂટ્યા, 22 લોકો ઘાયલ

    રવિવારે વહેલી સવારે મધ્ય જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દુકાનોની બારીઓના કાચ તૂટી ગયા, લોકોને ઈમારતોમાંથી બહાર નીકળી જવાની ફરજ પડી અને ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા. જાપાન હવામાન એજન્સીએ ભૂકંપની તીવ્રતા 5.7 અંદાજી છે, જ્યારે યુ.એસ. જિયોલોજિકલ સર્વેએ તેને 5.5 ગણાવી છે. મુખ્ય ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સ (હળવા આંચકા) પણ અનુભવાયા હતા.

આજે 08 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Nov 08,2026 7:21 AM

Follow Us
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
g clip-path="url(#clip0_868_265)">