Gujarat ના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા

ગુજરાતના નવા સીએમ તરીકે વરણી બાદ ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે પ્રદેશના નેતાઓનો પણ તેમના પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:37 PM

ગુજરાત(Gujarat)ના નવા સીએમ તરીકે ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલની(Bhupendra Patel) વરણી કરવામાં આવી છે. જો કે તેમની વરણી બાદ તેમણે મુખ્યમંત્રી પદની પસંદગી માટે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેમજ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને વિજય રૂપાણીની ટીમનો પર તેમની પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો છે.

નવા વરાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસના કામો સંગઠન અને સરકાર સાથે રહીને કરીશું. તેમજ મને મને કોઈ અણસાર નહોતો તેમજ પાર્ટી જ્યારે કહે ત્યારે જ ખબર પડે છે. આ ઉપરાંત મારી પર પક્ષના મોવડી મંડળનો સવિશેષ વિશ્વાસ રહ્યો છે.

આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સિનિયર આગેવાનોને સરકારમાં તક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે. તેવો સહકારી ક્ષેત્રમાં કામ કરે છે વહીવટી ક્ષમતા છે. તેઓ સૌના સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી શકે છે. તેવો સાંજે રાજ્યપાલને મળવા જાય છે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

આ પણ વાંચો : જાણો કોણ છે ગુજરાતના નવા સીએમ Bhupendra Patel

આ પણ વાંચો : ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર શેરી વિક્રેતાઓને આપશે તાલીમ, ‘મેં ભી ડિજિટલ 3.0’ અભિયાન શરૂ

Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">