Gandhinagar: કલોલમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, શહેરના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

કલોલમાં કોલેરાની સ્થિતિ વધુ ન વણસે તે માટે 1 મહિના સુધી તમામ પ્રકારની ખાણીપીણીની દુકાનો બંધ રાખવાનું ફરમાન કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રોગચાળો વકર્યો હોવાના મીડિયા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર દ્વારા પાણીની લાઇનનો પૂરવઠો બંધ કરી દેવાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 2:19 PM

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ સ્થિતિ એટલી વણસી ચૂકી છે કે, 10 હજારની વસતી ધરાવતા કલોલના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે. આગામી એક મહિના સુધી કલોલ પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. તો આ વિસ્તારમાં સર્વેલન્સ માટે અમદાવાદ કોર્પોરેશનની ટીમોની મદદ લેવામાં આવી છે.

કોલેરાની સ્થિતિ વધુ ન વણસે તે માટે 1 મહિના સુધી તમામ પ્રકારની ખાણીપીણીની દુકાનો બંધ રાખવાનું ફરમાન કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રોગચાળો વકર્યો હોવાના મીડિયા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક અસરથી પાણીની લાઇનનો પૂરવઠો બંધ કરી દેવાયો હતો. સાથે જ જ્યાં સુધી રોગચાળો ન અટકે ત્યાં સુધી તમામ ઘરોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનો નિર્ણય તંત્ર દ્વારા કરાયો છે.

આ પણ વાંચો: Madhya Pradesh: ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી, પત્ર લખીને કહ્યું ‘સોરી દોસ્ત, મજબૂરી છે’

આ પણ વાંચો: jammu Kashmir : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હિઝબુલનો TOP કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">