Madhya Pradesh: ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી, પત્ર લખીને કહ્યું ‘સોરી દોસ્ત, મજબૂરી છે’

છત્તીસગઢમાં કામ કરતા પોલીસ કર્મચારીના ઘરે આ ચોરી થઈ હતી. તેણે કહ્યું કે, પોલીસ કર્મચારીનો પરિવાર ભીંડમાં રહે છે. ચોરે એક પત્ર છોડ્યો જેમાં તેણે લખ્યું કે 'સોરી દોસ્ત, મારી મજબૂરી હતી.

Madhya Pradesh: ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી, પત્ર લખીને કહ્યું 'સોરી દોસ્ત, મજબૂરી છે'
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 12:33 PM

મધ્યપ્રદેશના (Madhya Pradesh) ભીંડ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક પોલીસ કર્મચારીના ઘરેથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. અને ચોરી કર્યા બાદ માફી માંગતો પત્ર છોડી ગયો હતો. આ પત્રમાં ચોરે લખ્યું છે કે, તે એક મિત્રનો જીવ બચાવવા માટે આ કામ કરી રહ્યો છે અને ચોરી કરેલી રકમ ટૂંક સમયમાં પરત કરી દેશે. પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આ ઘટના ભીંડ જિલ્લામાં બની છે. ત્યાંના એએસઆઈએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં કામ કરતા પોલીસ કર્મચારીના ઘરે આ ચોરી થઈ હતી. તેણે કહ્યું કે, પોલીસ કર્મચારીનો પરિવાર ભીંડમાં રહે છે. ચોરે એક પત્ર છોડ્યો જેમાં તેણે લખ્યું કે ‘સોરી દોસ્ત, મારી મજબૂરી હતી. જો મેં આ ન કર્યું હોત તો મારો મિત્રનો જીવ જતો રહ્યો હોત. પરંતુ તમે ચિંતા કરશો નહીં, મને પૈસા મળતાંની સાથે જ હું પાછો આપી જઈશ.”

ભીંડ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે ચોરે કેટલાક ચાંદી અને સોનાના દાગીના ચોરી લીધા હતા. તેણે પોલીસને જણાવ્યું કે, તેમને શંકા છે કે પરિવારના કેટલાક પરિચિતો આ કામમાં સામેલ છે. પોલીસ અધિકારી દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ પણ વાંચો: Delhi: પૂર્વ કેન્દ્રીય પ્રધાનની પત્નીની પોતાના ઘરમાં જ થઈ હત્યા, ઘરકામ કરતા વ્યક્તિની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: World Chocolate Day 2021: શું ડાર્ક ચોકલેટ ખરેખર COVID-19 ના સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે?

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">