સુરત: શ્રમિકો માટે ‘મહા’ વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે

સુરત: શ્રમિકો માટે 'મહા' વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ઓરિસ્સા […]

Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 29, 2020 | 12:27 PM

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓરિસ્સા જવા માટે સવારે 10 કલાકે, બપોરે 1 અને સાંજે 4 કલાકે ટ્રેન ઉપડશે. જ્યારે ઉત્તરપ્રદેશ જવા માટે બપોરે 2.30 કલાક બાદ તબક્કાવાર ટ્રેન ઉપડશે. ત્યારે બિહારના પટના માટે સાંજે 7 કલાકે અને રાત્રીના 10 કલાકે ટ્રેન ઉપડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati