ભરૂચ : હિટ એન્ડ રન કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યા , જુઓ વીડિયો

ભરૂચ : હિટ એન્ડ રન કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યા , જુઓ વીડિયો

| Updated on: Jan 01, 2024 | 12:47 PM

ભરૂચ : જો ડ્રાઈવર અકસ્માતમાં ભોગ બનનારના મૃત્યુ બાદ ફરાર થઈ જાય અને પોલીસ કે કોર્ટમાં આત્મસમર્પણ ન કરે તો દસ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.ભારતીય ન્યાયિક સંહિતા અનુસાર  માનવ શરીર પર હુમલો અને હત્યા સાથે જોડવામાં આવે છે. 

ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અનુસાર ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023ની જોગવાઈઓને કારણે ડ્રાઈવરોમાં ભય છે. આ કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ જોખમમાં છે. આ મામલે રાષ્ટ્રપતિને પત્ર મોકલીને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.

દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વાહનો થંભાવી દીધા હતા. પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">