Bharuch : 24 કલાકમાં પેટ્રોલ પંપ ઉપર લૂંટના પ્રયાસની બીજી ઘટના સાથે લૂંટારુઓએ પોલીસને પડકાર ફેંક્યો, ફાયરિંગ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો

ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. આ અગાઉ રવિવારે રાતે પણ આ જ મોડ્સઓપરેન્ડીથી વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં લૂંટની ઘટના બની હતી.

Bharuch : 24 કલાકમાં પેટ્રોલ પંપ ઉપર લૂંટના પ્રયાસની બીજી ઘટના સાથે લૂંટારુઓએ પોલીસને પડકાર ફેંક્યો, ફાયરિંગ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો
પેટ્રોલ પંપ ઉપ્પર ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 7:33 AM

ભરૂચ(Bharuch ) જિલ્લામાં ૨૪ કલાકમાં પેટ્રોલ પંપ ઉપર લૂંટ(Petrol Pump Loot )ની બીજી ઘટના સોમવારે મોડી રાતે બનતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. રાતના સુમારે પંપ ઉપર કર્મચારીઓની સંખ્યા અને અવર – જ્વર ઓછી હોવાની તકનો લાભ ઉઠાવ લૂંટારૃઓએ લૂંટની ઘટનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો જોકે લૂંટારુઓ સફળ રહ્યા ન હતા. ઘટનામાં ચિંતાની વાત એ છે કે લૂંટારૃઓએ ફાયરિંગ કરી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ રવિવારે રાતે પણ લૂંઆજ મોડ્સઓપરેન્ડીથી લૂંટની ઘટના ચાંચવેલ ગામમાં બની હતી જેમાં ૩૦ હજાર રૂપિયા લૂંટી બાઈક સવાર લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાતે મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવાના બહાને બેઠી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. કર્મચારી કામ પતાવી ઓફિસ તરફ જી રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારુઓ પણ પીછો કરવા લાગ્યા હતા. કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારૃઓએ પોતાની પાસેની બંદૂક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૃઓએ ફાયરિંગ પણ કરી નાખ્યું હતું જોકે આ દોડધામ દરમ્યાન બુમરાણ મચતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. સદનશીબે ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી જયારે લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા.

ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. આ અગાઉ રવિવારે રાતે પણ આ જ મોડ્સઓપરેન્ડીથી વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં લૂંટની ઘટના બની હતી. ભરૂચમાં હથિયારની નોક ઉપર લૂંટ કરતી ટોળી સક્રિય થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. રાતના સુમારે પેટ્રોલ પંપ ઉપર ઓછા કર્મચારીઓ હોવાની તકનો લાભ ઉઠાવી લૂંટારુઓ બાઈક ઉપર આવી બંદૂક બતાવી લૂંટના પ્રયાસ કરે છે. આ મોડ્સઓપરેંડીના આધારે પોલીસે ભૂતકાળમાં સક્રિય ટોળકીઓ અંગે પણ વિગતો મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?
રોડ પર બનાવવામાં આવેલા સફેદ અને પીળા પટ્ટા શું સૂચવે છે?
ટીંડોળા ખાવાના પણ છે ગજબના ફાયદા, જાણીને આજે જ ખાવાનું કરી દેશો શરુ
હોટલના રૂમમાં સફેદ બેડશીટ (ચાદર) જ શા માટે હોય છે? રંગબેરંગી કેમ નહીં?
આજનું રાશિફળ તારીખ : 17-12-2024

સોમવાર રાતની ઘટનામાં પણ પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. આ ઘટનામાં પણ રવિવારે ચાંચવેલની લૂંટમાં સક્રિય લૂંટારુઓ જ નજરે પડતા હોય તેમ લાગી રહ્યું છે. બોરી નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટની વાર્સાર બાબતે પોલીસે નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પડકાર ફેંકનાર લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત
ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">