જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે ચૂંટણી જીતેલા ગુજરાતના આ ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ

મોરવા હડફની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને જાતિના પ્રમાણપત્રને લઇને પોતાનું ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું છે. ભૂપેન્દ્ર ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા સભ્યપદ પરથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ જાતિના […]

જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે ચૂંટણી જીતેલા ગુજરાતના આ ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ
Follow Us:
| Updated on: May 03, 2019 | 9:24 AM

મોરવા હડફની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ

ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને જાતિના પ્રમાણપત્રને લઇને પોતાનું ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું છે. ભૂપેન્દ્ર ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને વિધાનસભા સભ્યપદ પરથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ જાતિના પ્રમાણપત્રને લઇને વિવાદમાં હતા. આ કેસમાં હાઈકોર્ટે રચેલી સમીતિએ ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી એવું જાહેર કર્યું હતું. જેને પગલે મોરવાહડફના અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી સર્ટીફીકેટ રદ કરવામાં આવ્યું હતું. સમિતિએ જાહેર કર્યું હતું કે, ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી, જેથી તેમને મળેલ આદિવાસી સર્ટીફિકેટ રદ કરવામાં આવે છે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સર્ટિફિકેટ રદ થતા તેમણે આ સર્ટિફિકેટને આધારે ઉમેદવારી નોંધાવીને વિધાનસભામાં જે જીત મેળવી હતી તે પણ જોખમમાં મુકાઈ ગઇ હતી. ભુપેન્દ્રસિંહ ખાંટ પર 2010માં કેસ થયો હતો, તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભુપેન્દ્ર સિંહ ખાંટે ખોટા દસ્તાવેજો રજૂ આદિવાસી બન્યા. તેઓ રાજકીય અને અન્ય લાભ મેળવવા માટે આદિવાસી બન્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">