કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અમદાવાદ પહોંચ્યા, ગાંધીનગર રેલ્વે સ્ટેશનના લોકાર્પણમાં રહેશે હાજર

કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગાંધીનગર રેલ્વે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન હાજર રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 11:35 AM

કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા. પીએમ પીએમ મોદી  16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. જેના ભાગરૂપે કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર રેલ્વે સ્ટેશને હાજર રહેશે.

Follow Us:
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">