સરકારે જે તબીબોને કોરોના વોરિયર્સનું નામ આપ્યું છે તે જ તબીબોના હક સરકાર છીનવી રહી છે : અમિત ચાવડા

સરકારે જે તબીબોને કોરોના વોરિયર્સનું નામ આપ્યું છે તે જ તબીબોના હક સરકાર છીનવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રેસિડેન્ટ તબીબોના વિરોધ બાદ રાજ્ય સરકારે અલ્ટિમેટમ આપીને સ્ટાઇપેઇન્ડ ન ચૂકવવાનો આદેશ કર્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:41 PM

ગુજરાત(Gujarat)કોંગ્રેસ(Congress)પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)એ જણાવ્યું છે કે સરકારે જે તબીબોને કોરોના વોરિયર્સનું નામ આપ્યું છે તે જ તબીબોના હક સરકાર છીનવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રેસિડેન્ટ તબીબોના વિરોધ બાદ રાજ્ય સરકારે અલ્ટિમેટમ આપીને સ્ટાઇપેઇન્ડ ન ચૂકવવાનો આદેશ કર્યો છે.ત્યારે આ કાર્યવાહીને કોંગ્રેસે ખોટી ઠેરવી છે અને રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારી તેમની સાથે ન્યાય કરવાની માંગ કરી છે.તેમણે કહ્યું છે જે સરકાર કોરોના સમયે તેમની પર પુષ્પવર્ષા કરતી હતી તે જ ડોકટરો સાથે સરકાર આજે અન્યાય કરી રહી છે.

આ પણ વાંચો : Photo : જાણો મહાભારતમાં વર્ણિત અર્જુનના વિવિધ નામ પાછળનું રહસ્ય

આ પણ વાંચો : RAJKOT : વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, 83 જેટલા પીડિતોની રડતી આંખે રજૂઆત

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">