અમદાવાદમાં મેટ્રોની સગવડમાં પાર્કિંગ ભૂલાયુ ! મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગ સુવિધા ન હોવાથી મુસાફરોને હાલાકી

મેટ્રોના 32 સ્ટેશનમાં મોટાભાગના સ્ટેશન પાસે પાર્કિંગની (parking)  સુવિધા નથી. જેને કારણે મેટ્રોમાં નોકરી-ધંધે જતા મુસાફરોને પોતાના ખાનગી વાહનો પાર્ક કરવામાં તકલીફ પડી રહી છે. 

અમદાવાદમાં મેટ્રોની સગવડમાં પાર્કિંગ ભૂલાયુ ! મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગ સુવિધા ન હોવાથી મુસાફરોને હાલાકી
Ahmedabad Metro Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 8:48 AM

અમદાવાદની (Ahmedabad) ઓળખ બની ગયેલી મેટ્રો ટ્રેન (Metro train) અમદાવાદમાં અનેક વિસ્તારોમાં દોડતી થઈ ગઈ છે.  30 તારીખથી શહેરના મેટ્રો રેલ પ્રોજેકટનો વધુ એક ફેઝ શરૂ થઈ ગયો છે.  મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આર્શીવાદરૂપ બની રહેશે. કારણકે આ સેવા સસ્તી પણ છે અને ઝડપી, પણ ઉડીને આંખે વળગે તેવી એક ભૂલ એ છે કે મેટ્રોના 32 સ્ટેશનમાં મોટાભાગના સ્ટેશન પાસે પાર્કિંગની (parking)  સુવિધા નથી. જેને કારણે મેટ્રોમાં નોકરી-ધંધે જતા મુસાફરોને પોતાના ખાનગી વાહનો પાર્ક કરવામાં તકલીફ પડી રહી છે.  મેટ્રોમાં જતા પહેલા વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મુસાફરોમાં મૂંઝવણમાં છે. જેથી મુસાફરોએ મેટ્રો સ્ટેશન(metro station)  પાસે પાર્કિંગ સુવિધા ઉભી કરવા માગ કરી છે.

મેટ્રો વિભાગ AMC સાથે કરી રહ્યું છે સંકલન

નોકરિયાત વર્ગને પાર્કિંગના અભાવે સૌથી વધુ હાલાકી પડી રહી છે. આ સમસ્યા સામે આવ્યા બાદ કેટલાક મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો વિભાગ AMC સાથે સંકલન કરી પાર્કિંગ ઉભા કરી રહ્યું છે. તો કેટલાક સ્થળે પે એન્ડ પાર્કિંગ સુવિધામાં પાર્કિંગ ઉભું કરાયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.. જો કે પે એન્ડ પાર્કિંગમાં મુસાફરે પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે.

અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લેય છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?

માસિક સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજ્યો

આ તરફ મેટ્રોમાં પાર્કિગની સુવિધા નહીં હોવાનો મુદ્દો મહાનગરપાલિકાની માસિક સામાન્ય સભામાં પણ ગુંજ્યો હતો.. આ મુદ્દે વિરોધપક્ષ અને શાસકપક્ષ આમને સામને આવી ગયા હતા. એક તરફ વિરોધપક્ષનું કહેવું છે કે કરોડોના ખર્ચ પછી પણ મેટ્રો ટ્રેનનો કોઈ જ અર્થ રહેતો નથી. જ્યારે બીજી તરફ શાસકપક્ષનું કહેવું છે કે પાર્કિંગની વ્યવસ્થા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.આગામી સમયમાં જ્યારે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થશે કે તરત જ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવાનો દાવો શાસકપક્ષે કર્યો છે.

(વીથ ઈનપૂટ- દર્શન રાવલ, અમદાવાદ) 

રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
g clip-path="url(#clip0_868_265)">