9મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 269 કેસ નોંધાયા, જુઓ લિસ્ટ

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 394 કેસ નોંધાયા છે. આ 394 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના નવા 269 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો 5436 સુધી પહોંચી ગયો છે. જ્યારે આજના દિવસે 20 લોકોએ અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી 358 લોકોના મોત […]

9મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 269 કેસ નોંધાયા, જુઓ લિસ્ટ
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 29, 2020 | 11:55 AM

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 394 કેસ નોંધાયા છે. આ 394 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના નવા 269 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો 5436 સુધી પહોંચી ગયો છે. જ્યારે આજના દિવસે 20 લોકોએ અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી 358 લોકોના મોત થયા છે અને કુલ 1091 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

9મેના રોજ અમદાવાદ શહેરમાં નોંધાયેલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા

  • મધ્ય ઝોન – 1344 કેસ
  • દક્ષિણ ઝોન – 1001 કેસ
  • ઉત્તર ઝોન – 593 કેસ
  • પૂર્વ ઝોન – 396 કેસ
  • પશ્ચિમ ઝોન – 386 કેસ
  • દક્ષિણ પશ્ચિમ ઝોન – 151 કેસ
  • ઉત્તર પશ્ચિમ ઝોન – 116 કેસ
  • કુલ એક્ટિવ કેસ – 3987

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જાણો રાજ્યમાં જિલ્લા મુજબ કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની વિગત

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati