Ahmedabad : ભાજપના ઉમેદવારોએ ખોખરામાં કર્યો અનોખો પ્રચાર, જુઓ વીડિયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવવાનું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 14, 2021 | 6:17 PM

Ahmedabad :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં Ahmedabad શહેરમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવવાનું છે. તેવા સમયે Ahmedabad ના ખોખરા વિસ્તારમાં ભાજપના  ઉમેદવારએ ચુંટણી માટે અનોખા પ્રકારનું પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. જેમાં પ્રચારમાં ગજરાજ, ઢોલ નગારા અને માનવ કાર્ટૂન પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપના આ વોર્ડના ચાર ઉમેદવારોએ જાણે વિજય સરધસ કાઢયું હોય તે પ્રકારે પ્રચાર કર્યો હતો.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">