AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 19 : બિગ બોસમાં આવ્યો એક નવો ટ્વિસ્ટ, માલતી ચહર ટ્રોફીની મજબુત દાવેદાર! સપોર્ટમાં આવ્યા ટીમ ઈન્ડિયાના દિગ્ગજો

Bigg Boss 19 : માલતી ચહરે સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 19માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. શહેબાઝ બાદ માલતી ચહર બિગ બોસની બીજી વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક હતી. માલતીના સપોર્ટમાં ક્રિકેટના દિગ્ગજો પણ આવ્યા છે.

Bigg Boss 19 : બિગ બોસમાં આવ્યો એક નવો ટ્વિસ્ટ, માલતી ચહર ટ્રોફીની મજબુત દાવેદાર! સપોર્ટમાં આવ્યા ટીમ ઈન્ડિયાના દિગ્ગજો
| Updated on: Nov 27, 2025 | 3:07 PM
Share

કલર્સ ટીવીનો ફેમસ રિયાલિટી શો બિગ બોસ 19 ગ્રાન્ડ ફિનાલેને ખુબ નજીક છે. બિગ બોસની ટ્રોફી માટે ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અમાલ મલિક અને પ્રણિત મોરે વચ્ચે એક ટકકર થઈ હતી. પરંતુ અચાનક એક મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી માલતી ચહરે એન્ટ્રી કરી હતી. હવે માલતી ચહરને ટીમ ઈન્ડિયાનું શાનદાર સમર્થન મળી રહ્યું છે. તેમજ તેની કિસ્મત અચાનક બદલતી જોવા મળી રહી છે.

માલતી ઈન્ડિયન ક્રિકેટર દીપક ચહરની બહેન છે. રાહુલ ચહર તેના કાકાનો દીકરો છે. હવે દીપક અને રાહુલ બહેનને ફાઈનલમાં પહોંચાડવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે. તેના મોટા સમર્થન બાદ માલતી હવે ટ્રોફીની મજબુત દાવેદાર માનવામાં આવી રહી છે.

માલતી બનશે ગેમ ચેન્જર

થોડા દિવસ પહેલા રાહુલ ચહરના કહેવા પર બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશ યાદવે માલતીને વોટ માટે અપીલ કરી હતી. ભારતીય ખ્રિકેટ ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ પણ એકથઈ માલતી માટે સોશિયલ મીડિયા પર વોટની અપીલ કરી રહ્યા છે. જેમાં સુરૈશન રૈના, તિલક વર્મા, આવેશ ખાન, નમન ધીર,યુઝવેન્દ્ર ચહલ,દીપક હુડ્ડા, ખલીલ અહમદ, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વેંકટેશ અય્યર, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ જેવા મોટા નામ સામેલ છે. આ તમામ ખેલાડીઓ પોતાના ચાહકો દ્વારા માલતીને ફાઈનલ સુધી પહોંચાડવા માટે વોટની અપીલ કરી છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમને આ સપોર્ટ માલતી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ક્રિકેટ સ્ટાર્સ તરફથી સમર્થન મળતાં, એ જોવાનું રહેશે કે અત્યાર સુધીની સૌથી નબળી સ્પર્ધક માલતી ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકશે કે નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે બિગ બોસ 19ના ફાઇનલની રેસમાં માલતી ચહરને મોટી ગેમચેન્જર પણ સાબિત થઈ શકે છે.

ભાઈ ક્રિકેટર, ભાભીનો ભાઈ રહી ચૂક્યો છે બિગ બોસનો ભાગ, આવો છે માલતી ચહરનો પરિવાર અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">