Bigg Boss 18: ફાઈનલ થયો બિગ બોસ 18નો પહેલો કન્ટેસ્ટન્ટ! સલમાન ખાને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરના નામને આપી મંજૂરી?

હાલમાં ફેન્સની નજર બિગ બોસ 18માં સામેલ થનારા કન્ટેસ્ટેન્ટના લિસ્ટ પર ટકેલી છે. આવામાં સલમાનના શોમાં ભાગ લેવા માટે એક નામ સામે આવી રહ્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તમને જણાવી દઈએ કે તે કોણ છે?

Bigg Boss 18: ફાઈનલ થયો બિગ બોસ 18નો પહેલો કન્ટેસ્ટન્ટ! સલમાન ખાને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરના નામને આપી મંજૂરી?
Salman Khan
Follow Us:
| Updated on: Mar 02, 2024 | 5:14 PM

સલમાન ખાનના ફેમસ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ 17ના અંત પછી, તેની અપકમિંગ સિઝન એટલે કે બિગ બોસ 18 વિશે ઘણી ચર્ચા છે. દર્શકો બિગ બોસ 18ની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવામાં શોને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. સીઝન 18ને લઈને અત્યાર સુધી ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. હાલમાં ફેન્સની નજર બિગ બોસ 18માં સામેલ થનારા કન્ટેસ્ટેન્ટના લિસ્ટ પર ટકેલી છે. આવામાં સલમાનના શોમાં ભાગ લેવા માટે એક નામ સામે આવી રહ્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તમને જણાવી દઈએ કે તે કોણ છે?

ફાઈનલ થયો બિગ બોસ 18નો પહેલો કન્ટેસ્ટેન્ટ!

ટેલી ટોકના સમાચાર મુજબ સલમાન ખાનના શો બિગ બોસ 18 માટે એક નામ સામે આવી રહ્યું છે. બિગ બોસ 18 માટે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર પૂજા શર્મા રેખાનો સંપર્ક કરવામાં આવ્યો નથી. પૂજા એક ટ્રાન્સજેન્ડર છે, જે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તાજેતરમાં જ્યારે પૂજાને પૂછવામાં આવ્યું કે શું તેણે બિગ બોસ 18 માટે સંપર્ક કરવામાં આવ્યો છે કે નહીં. તેના પર તેણે કહ્યું કે, ‘સમય આવશે ત્યારે લોકોને ખબર પડશે.’ પૂજાના આ જવાબ પછી લોકોને એવા સંકેત મળી રહ્યા છે કે તે સલમાન ખાનના શો માટે સાઈન અપ કરી શકે છે. પરંતુ આને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લોકલ ટ્રેન સાથે જોડાયેલી છે પૂજાની સ્ટોરી

પૂજા શર્મા રેખા એક ટ્રાન્સજેન્ડર છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. સોશિયલ પ્લેટફોર્મ પર પૂજાની સારી ફેન ફોલોઈંગ છે. તમને જણાવી દઈએ કે પૂજા શર્માની વાર્તા મુંબઈની લોકલ ટ્રેનમાં ડાન્સથી શરૂ થાય છે. પૂજા લોકલ ટ્રેનમાં જતી અને ડાન્સ કરતી. તેનો લુક અને ડ્રેસિંગ સેન્સ એકદમ રેખા સાથે મળતો આવે છે. ઘણીવાર લોકો રેખા કહીને તેની પ્રશંસા કરે છે. પૂજા હોય, લોકલ ટ્રેન હોય કે અન્ય કોઈ જગ્યા, તે લોકો પાસેથી માત્ર એક રૂપિયો લે છે અને લોકોને ઘણા આશીર્વાદ આપે છે. સ્ટાર્સ પણ પૂજાના ફેન છે. પૂજાની તસવીરો ઘણા ટીવી સ્ટાર્સ અને બોલિવુડ સ્ટાર્સ સાથે આવતી રહે છે.

આ પણ વાંચો: 1 હજાર કરોડનો ખર્ચ કરીને નવો રેકોર્ડ બનાવશે અનંત-રાધિકા, પાણીની જેમ મુકેશ અંબાણી ખર્ચી રહ્યા છે પૈસા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">