1 હજાર કરોડનો ખર્ચ કરીને નવો રેકોર્ડ બનાવશે અનંત-રાધિકા, પાણીની જેમ મુકેશ અંબાણી ખર્ચી રહ્યા છે પૈસા

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જલ્દી જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે. મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંતના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે. આમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

1 હજાર કરોડનો ખર્ચ કરીને નવો રેકોર્ડ બનાવશે અનંત-રાધિકા, પાણીની જેમ મુકેશ અંબાણી ખર્ચી રહ્યા છે પૈસા
Anant Ambani - Radhika Merchant
Follow Us:
| Updated on: Mar 01, 2024 | 9:38 AM

ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન અને દુનિયાના અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાઈ રહી છે. પ્રી-વેડિંગ ફંક્શનમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને બોલિવુડ સેલેબ્સ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો મેળાવડો થવાનો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનંત-રાધિકાના આલીશાન લગ્નમાં સૌથી વધુ ખર્ચ થવાનો છે. આ સાથે જ આ લગ્ન પછી અનંત-રાધિકા ઈતિહાસ રચશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંતના લગ્ન પર પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે. આ લગ્નમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. એટલે કે અનંત અંબાણીના લગ્ન પરિવારની સાથે સાથે દેશના સૌથી મોંઘા લગ્ન હશે.

ઈશા અંબાણીના દેશના સૌથી મોંઘા લગ્ન

જો દેશના સૌથી મોંઘા લગ્નની વાત કરીએ તો ઈશા અંબાણીના લગ્ન સૌથી ટોપ પર છે. મુકેશ અંબાણીએ પોતાની પુત્રીનાં લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ પછી સુબ્રત રોયના લગ્ન બીજા સૌથી મોંઘા લગ્ન હતા. ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં 90 કરોડ રૂપિયાનો લહેંગા પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માના લગ્નનું કુલ બજેટ 90-95 કરોડ રૂપિયા હતું. Siasat.comના રિપોર્ટ મુજબ અનંત-રાધિકાના આલીશાન લગ્ન પર 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થવા જઈ રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અનંત-રાધિકા બનાવશે રેકોર્ડ

મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અંદાજે 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ લગ્ન પરિવારના સૌથી મોંઘા લગ્ન હશે. આ દેશના સૌથી મોંઘા લગ્ન હશે. મોટાભાગનો ખર્ચ ડેકોરેશન અને લાઈવ શો પાછળ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈશાના લગ્નમાં મીકા સિંહે 10 મિનિટના શો માટે 1.5 કરોડ રૂપિયા લીધા હતા. અનંતના લગ્નમાં રિહાના લાઈવ શો કરશે, અરિજીત સિંહ પણ લાઈવ પરફોર્મ કરશે.

આ પણ વાંચો: માર્ચમાં આવી રહેલી આ 8 ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ! જુઓ લિસ્ટ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
g clip-path="url(#clip0_868_265)">