રામાયણમાં ‘રામ’ બનવા લાગે છે આટલી મહેનત, રણબીર કપૂરે શેર કર્યો વર્કઆઉટ વીડિયો, રાહાની દેખાઈ ઝલક, જુઓ video

રણબીર કપૂરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની ફિલ્મ 'રામાયણ' માટે જોરશોરથી વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ વીડિયોમાં ચાહકોની નજર રાહા પર ટકેલી હતી, જે બાદ રાહા ફરી એકવાર હેડલાઈન્સમાં આવી છે.

રામાયણમાં 'રામ' બનવા લાગે છે આટલી મહેનત, રણબીર કપૂરે શેર કર્યો વર્કઆઉટ વીડિયો, રાહાની દેખાઈ ઝલક, જુઓ video
Ranbir Kapoor transformation
Follow Us:
| Updated on: Apr 09, 2024 | 1:52 PM

રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં ફિલ્મના સેટનો સીન જોવા મળ્યો હતો.

‘બવાલ’ અને ‘દંગલ’ જેવી સુપરહિટ ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક નિતેશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, જેમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. ત્યારે એનિમલ બાદ હવે રામ બનવા માટે રણવીર કપૂરને સખત મહેનત લાગી રહી છે.જેનો વર્કઆઉટ વીડિયો સામે આવ્યો છે જેમાં તેનુ ટ્રાન્સફોર્મેશન દેખાઈ રહ્યું છે

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

ભગવાન રામનો રોલ કરવા રણબીરની લાગી મહેનત

હાલમાં જ રણબીર કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર ખૂબ જ સખત ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. રણબીર અહીં જોગિંગ, કોર એક્સરસાઇઝ, સ્વિમિંગ, કાર્ટવ્હીલ અને સાયકલ ચલાવતો જોવા મળે છે. રણબીરનો આ વીડિયો તેના ટ્રેનરે શેર કર્યો છે અને તેણે જણાવ્યું છે કે તે આ ટ્રેનિંગ માટે રણબીર સાથે ગ્રામીણ વિસ્તારમાં ગયો હતો.

રણબીરના આ વીડિયોમાં દેખાઈ રાહાની ઝલક

રણબીરના આ વીડિયોમાં લોકોની નજર દૂર મેદાનમાં રમી રહેલા રાહા પર ટકેલી હતી. જો તમે પણ આ વીડિયોને ધ્યાનથી જોશો તો રાહા સફેદ ફ્રોકમાં તેની આયા સાથે રમતી જોવા મળશે. હાઈક દરમિયાન આ વીડિયોમાં માત્ર રાહા જ નહીં પરંતુ આલિયા પણ તે વીડિયોમાં જોવા મળી રહી છે.

અરુણ ગોવિલે રણબીરના વખાણ કર્યા

તમને જણાવી દઈએ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો જોવા મળી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે આ ‘રામાયણ’ના સેટની છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલ પણ જોવા મળશે. રણબીર કપૂરના વખાણ કરતાં તેમણે કહ્યું કે જ્યાં સુધી રણબીરની વાત છે તો તે એક સારો અભિનેતા છે અને તે એવોર્ડ વિજેતા અભિનેતા છે.

રણબીરનું વર્ક ફ્રન્ટ

રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર છેલ્લે ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું પાત્ર એકદમ સ્ફોટક છે. રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી સાથે અભિનેતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે અભિનેતા ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવશે અને તે તેની તૈયારીમાં વ્યસ્ત છે.

Latest News Updates

ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">