Singer Taz Passes Away : પોપ સિંગર TAZનું 54 વર્ષની વયે નિધન, ‘Nachenge Saari Raat’ ગીતથી હિટ થયો હતો

Tarsame Singh Saini aka Taz Passed Away: તાઝનું સાચું નામ તરસમે સિંહ સૈની હતું. પોપ મ્યુઝિક સિંગર તાઝનું ગીત 'નચંગે સારી રાત' તે સમયે સુપરહિટ સાબિત થયું હતું. તાજની ઉંમર માત્ર 54 વર્ષની હતી.

Singer Taz Passes Away :  પોપ સિંગર TAZનું 54 વર્ષની વયે નિધન,  'Nachenge Saari Raat' ગીતથી હિટ થયો હતો
પોપ સિંગર TAZ નું 54 વર્ષની વયે નિધનImage Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 12:25 PM

Singer Tarsame Singh Saini aka Taz :બોલિવૂડના ફેમસ સિંગર તાઝ વિશે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગાયક તરસામે સિંહ સૈની(Tarsame Singh Saini)નું નિધન થયું હતું. આ સમાચાર સામે આવ્યા બાદથી ઈન્ડસ્ટ્રીના લોકોમાં શોકનું વાતાવરણ છે. સોશિયલ મીડિયા પર ચાહકો ગાયકના આત્માની શાંતિ માટે કામના કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તાઝ (Popular Singer Taz)એ ગાયક છે જેણે 90 અને 2000ના દાયકામાં ચાહકોને તેના ગીતો પર ડાન્સ કરવા માટે મજબૂર કર્યા હતા. તાઝનું સાચું નામ તરસામે સિંહ સૈની હતું. પોપ મ્યુઝિક સિંગર તાઝનું ગીત ‘નચંગે સારી રાત’ તે સમયે સુપરહિટ સાબિત થયું હતું.

પ્રશંસકો અને સેલેબ્સ ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે

હવે સિંગર તાઝના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. જે બાદ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ફિલ્મ પ્રોડ્યુસર ગુરિન્દર ચઢ્ઢાએ તેમની સાથે સિંગર તાઝની તસવીર શેયર કરીને તેમને યાદ કર્યા.

આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો

સિંગર તાજનું 29 એપ્રિલે નિધન થયું

તાઝની ઉંમર માત્ર 54 વર્ષની હતી (Tarsame Singh Saini Age) અહેવાલો અનુસાર ગાયકની તબિયત ખરાબ થઈ રહી હતી. તે કોમામાં પણ હતો. તાજેતરમાં કોમામાંથી બહાર આવ્યા હતા. મળતી માહિતી મુજબ સિંગર તાજનું 29 એપ્રિલે નિધન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સર્જરી બે વર્ષ પહેલા થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેને પણ રોકવી પડી હતી. આવી સ્થિતિમાં તેની સર્જરી થઈ શકી નહીં. તમને જણાવી દઈએ કે Tazએ તેના પોપ ગીતોથી ભારતમાં પોપ કલ્ચરને વધુ ખીલવામાં મદદ કરી.

ગીત હૃતિક રોશન માટે પણ ગાયું હતું

તાઝે વર્ષ 2003માં ફિલ્મ કોઈ મિલ ગયા માટે હૃતિક રોશન માટે એક ગીત કમ્પોઝ કર્યું હતું. ‘ઈટ્સ મેજિક’ના આ ગીત પર ચાહકોએ  ખૂબ જ ડાન્સ કર્યો હતો. આ ગીત લગ્ન, બાળકોના ફંક્શનમાં બધે જ જોરથી વગાડવામાં આવે છે, આજે પણ જ્યારે આ ગીત વગાડવામાં આવે છે, ત્યારે ગાયકના અવાજના જાદુથી દરેક લોકો સ્ટેપ્સ કરવા લાગે છે.

આ પણ વાંચો : Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

આ પણ વાંચો : અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જરૂરી, સામાન્ય માણસ માટે કાયદાની ગૂંચવણો છે ગંભીર બાબત – પીએમ મોદી

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
g clip-path="url(#clip0_868_265)">