Neetu Kapoor Birthday Photos: કપૂર પરિવારે મનાવ્યો નીતુ કપૂરનો જન્મ દિવસ, જાણો કોણ આવ્યું ‘ખાસ’ મહેમાન

બાળ કલાકાર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનારી નીતુ સિંહ, પોતાના મુંબઈ સ્થિત ઘરે કપૂર પરિવાર સાથે 62માં જન્મ દીવસની ઉજવણીના ફોટો શેર કર્યા હતા. જે મીડિયામાં ભારે વાયરલ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:17 AM
બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂરનો જન્મ 8 જુલાઇ 1958માં દિલ્હીમાં થયો હતો (Neetu Kapoor Birthday). નીતુ કપૂરનું અસલી નામ હરમીત કૌર છે. તેને પોતના કરિયરની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી. સુરજ, દો દુની ચાર, વારિસ અને ઘર ઘર કી કહાની સહિત કેટલીય ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. પોતાના મુંબઈ સ્થિત ઘરે કપૂર પરિવાર સાથે 62માં જન્મ દીવસની ઉજવણી કરતાં ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે.

1 / 8
નીતુ કપૂરની દીકરી રિધિમા કપૂર સાહનીએ સોશિયલ મીડિયામાં બર્થડે પાર્ટીના ફોટો શેર કર્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. માં નીતુ અને ભાઈ રણબીર સાથેના આ ફોટોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

2 / 8
નીતુ કપૂરે બુધવાર રાત્રે કપૂર પરિવાર સાથે પોતાના 62માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. રણબીર, આ પાર્ટીમાં રણબીર કપૂર,આલિયા ભટ્ટ સહિત પરિવારના તમામ નાના-મોટા સભ્યો જોવા મળ્યા હતા.

3 / 8
કપૂર પરિવારમાં સેલિબ્રેશન હોય અને એક ખાસ મહેમાન ન આવે એ તો કેમ બને ? પાર્ટીમાં કરીના-કરિશ્મા સિવાય આલિયા ભટ્ટ પણ પોતાની માં સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે પહોચી હતી.

4 / 8
કરીના કપૂર પોતાના ગ્લેમરસ લૂકમાં પાર્ટીમાં જોવા મળી હતી. ઓફ વ્હાઇટ બ્લેઝર, ટ્યુબ ટોપ સાથે કરીનાનો સ્મોકી આઈ મેકઅપ લોકો પસંદ કરી રહ્યા છે.

5 / 8
કરિશ્મા કપૂરની દીકરી સમાયરા અને રિધિમાઇ દીકરી સમારા પણ પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. બને ઘણી ક્યૂટ લાગી રહી હતી.

6 / 8
હવે જ્યારે આલિયા ભટ્ટ કપૂર પરિવારની 'ખાસ' છે ત્યારે કોઈ પણ ઉજવણીમાં એ કેમ હાજરન રહે ? પોતાની માં સાથે આલિયાએ પણ બર્થડે પાર્ટીને ખૂબ એન્જોય કરી હતી.

7 / 8
બચપણથી જ રણબીરને પોતાની માં સાથે ઘણો લગાવ છે. માં-દીકરાનું આ આલિંગન જ તે વાત સાબિત કરે છે કે રણબીર અને માતા નીતુ કપૂર વચ્ચે ગાઢ પ્રેમ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">