Nasha Song : શિલ્પા શેટ્ટીની ફિલ્મનું લેટેસ્ટ સોંગ થયુ રિલિઝ, જુઓ VIDEO અને LYRICS

શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખીનું લેટેસ્ટ ગીત નશા એ એકદમ નવું હિન્દી ગીત છે જે બાદશાહ, ચક્ષુ કોટવાલ, અફસાના ખાને ગાયું છે અને આ નવીનતમ ગીતમાં શિલ્પા શેટ્ટી, કુશા કપિલા દર્શાવામાં આવી રહ્યા છે. નશા ગીતના ગીતો રાજા દિલવાલા દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત બાદશાહ, હિતેન દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે જુઓે આ સોંગનો વીડિયો અને લિરિક્સ

Nasha Song : શિલ્પા શેટ્ટીની ફિલ્મનું લેટેસ્ટ સોંગ થયુ રિલિઝ, જુઓ VIDEO અને LYRICS
Nasha Song lyrics and video
| Edited By: | Updated on: Sep 16, 2023 | 3:41 PM

Latest Song : શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખીનું લેટેસ્ટ ગીત નશા એ એકદમ નવું હિન્દી ગીત છે જે બાદશાહ, ચક્ષુ કોટવાલ, અફસાના ખાને ગાયું છે અને આ લેટેસ્ટ ગીતમાં શિલ્પા શેટ્ટી, કુશા કપિલા દર્શાવામાં આવી રહ્યા છે. નશા ગીતના ગીતો રાજા દિલવાલા દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત બાદશાહ, હિતેન દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન સોનલ જોશી દ્વારા કરવામાં આવ્યું છે.

(video credit : T-Series )

Nasha Song Lyrics:

ના હી અભી પી પી પી પી હૈ મૈને
ના હી અભી હાઈ હુઆ હાઈ હુઆ
વૈસે શરમતા મેં નહીં
પર તેરે આગે શાય હુઆ શાય હુઆ

હૈ ઐસા ભી ક્યા હવા મેં ખોલા
જીના બિન તેરે આબ લગે સાઝા

નશા હૈ નશા હૈ મરજાનેયા વે
તેરી આંખો મેં નશા હૈ નશા હૈ
મરજાનેયા વે હાયે કિન્ના સારા

વે તુ બોલતા હી નઈ
ગલ ખોલતા હી નઈ
કુંડી દિલ વાલી મેરે લિયે
ખોલદા વી નઈ મરજાનેયા વે
જાનેયા વે જાનેયા જાનેયા વે

વે તુ બોલતા હી નાય
ગલ ખોલતા હી નાય
કુંડી દિલ વાલી મેરે લિયે
ખોલદા વી નઈ મરજાનેયા વે
જાનેયા વે જાનેયા જાનેયા વે

દિલ કા હુમેં ક્યા પતા
યે જો હૈ આજ સા
ઇસકો હી જી લે આ બેફિકર હો

યે જો ભી હો રહા
લગતા સબ ખ્વાબ સા
હર બાત હૈ લગતી અબ બિસાર

તેરે બિના અબ જાઉં કહાં
પાસ ચાહું તુઝે હર દાફા
તેરા હુઆ કહેના તેરા
અબ તુ હી દર્દ હૈ તુ હી દાવા

નશા હૈ નશા હૈ મરજાનેયા વે
તેરી આંખો મેં નશા હૈ નશા હૈ
મરજાનેયા વે હાયે કિન્ના સારા

વે તુ બોલતા હી નાય
ગલ ખોલતા હી નાય
કુંડી દિલ વાલી મેરે લિયે
ખોલદા વી નઈ મરજાનેયા વે
જાનેયા વે જાનેયા જાનેયા વે