Video : દુલ્હનના ભાઈએ એવો ડાન્સ કર્યો કે યુઝર્સને આવી સુશાંતની યાદ, ડાન્સ સ્ટેપ જોઇને તમે પણ ચોંકી જશો !

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હનનો ભાઈ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગીત સ્વીટહાર્ટ પર ડાન્સ કરી રહ્યો છે.

Video : દુલ્હનના ભાઈએ એવો ડાન્સ કર્યો કે યુઝર્સને આવી સુશાંતની યાદ, ડાન્સ સ્ટેપ જોઇને તમે પણ ચોંકી જશો !
dance video viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 5:16 PM

Viral Video : ઇન્ટરનેટ પર લગ્ન સંબધિત વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે.ત્યારે તાજેતરમાં આવો જ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દુલ્હનનો ભાઈ (Bride’s Brother) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સોંગ સ્વીટહાર્ટ સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.આ વીડિયો યુઝર્સને સુશાંતની યાદ અપાવી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,લગ્નમાં એક ડાન્સ પર્ફોમન્સનું (Dance Performance) આયોજન કરવામાં આવ્યુ છે,જેમાં દુલ્હનનો ભાઈ સુશાંત સિંહની ફિલ્મ કેદારનાથના સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ,આ ડાન્સ કરતા યુવકનું નામ ગુણવંત સિંહ ડાંગ છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સને સુશાંતની યાદ આવી

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ગુણવંત સિંહ ડાંગ નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વિડીયોને અત્યાર સુધી હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. ગુણવંત સિંહ ડાંગનો આ વીડિયો સોશિયલ મીડિયાના (Social Media) અન્ય પેજ પર પણ જોવા મળી રહ્યો છે.

એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,આ ડાન્સ મને યે જવાની હૈ દીવાનીના રણબીર કપૂરની યાદ અપાવે છે. જ્યારે બીજા યુઝર્સ લખ્યું કે, આ ડાન્સ જોયા બાદ મને સુશાંત ભાઈની (Sushant Singh) યાદ આવી, જ્યારે અન્ય યુઝર્સ(Users)  લખ્યુ કે, સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ અને આ ફિલ્મના સોંગ ખૂબ જ અદભૂત છે. ઉપરાંત અન્ય યુઝર્સ પણ સુશાંત સિંહને યાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે

આ પણ વાંચો:  Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">