AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

સુનંદન લેલેએ ખુરશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video :  આ ખુરશી તો ભારે શોખીન !  મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે
Chair (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 1:04 PM
Share

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક પોસ્ટ વાયરલ થતી જોવા મળે છે,જેમાં કેટલીક પોસ્ટ એવી હોય છે.જે પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે.ત્યારે તાજેતરમાં આવી જ એક પોસ્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.સુનંદન લેલેએ સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો શેર કરીને આ ખુરશી વિશે જણાવ્યુ છે.આ ખુરશીની મુસાફરીનું કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે.

ખુરશીએ મહારાષ્ટ્રથી યુકેના માન્ચેસ્ટર સુધીની સફર કરી

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ખુરશી જોવા મળી રહી છે.અને એક વ્યક્તિ આ ખુરશી વિશે જણાવે છે કે,આ ખુરશીએ મહારાષ્ટ્રથી યુકેના માન્ચેસ્ટર (Manchester)સુધીની સફર કરી છે.આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો આ મુસાફરીનું કારણ જાણવા માટે ઉત્સુક હતા.

જુઓ વીડિયો

 ખુરશી લોકોમાં ચર્ચાનો વિષય બની

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી lelesunandan દ્વારા શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં તે ખુરશી વિશે જણાવે છે કે, માન્ચેસ્ટરના અલ્ટ્રિંચમમાં લટાર મારતી વખતે તેણે આ ખુરશી જોઈહતી. લોખંડની આ ખુરશી રેસ્ટોરન્ટ સેટઅપનો એક ભાગ છે અને ખુરશીની પાછળ મરાઠીમાં (Marathi) લખ્યુ છે કે, ‘બાલુ લોખંડે, સાવલજ’. વિડીયો પોસ્ટ કરીને લેલેએ મરાઠીમાં લખ્યુ કે, કેવી રીતે એક ખુરશી 7000 કિમીની મુસાફરી કરી શકે છે.

યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

યુઝર્સ આ પોસ્ટ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે,જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ભારતીય સ્ક્રેપ મટિરિયલનું બજાર આ ખુરશીની સફર (Chair Travelling) માટે જવાબદાર છે,જ્યારે અન્ય યુઝર્સ મરાઠી હોવાનો ગર્વ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: આ પિતા અને આરોગ્યકર્મીને સલામ ! ચારે તરફ ભરાયેલા પાણીમાં બાળકને વાસણમાં લઇ જઇ આપી પોલિયોની રસી, Video થયો Viral

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">