AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: સુપરસ્ટાર YASHનો આજે 35મો જન્મદિવસ

કન્નડ સ્ટાર યશનો આજે અને 35 દિવસનો જન્મદિવસ છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 08, 2021 | 5:32 PM
Share
કન્નડ ફિલ્મ્સના સુપરસ્ટાર યશ આજે તેમનો 35 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

1 / 10
યશનો જન્મ 8 જાન્યુઆરી 1986 ના રોજ કર્ણાટકના હસન જિલ્લામાં થયો હતો.

2 / 10
યશનું બાળપણ મૈસૂરમાં વિતાવ્યું. જ્યાં તે અભ્યાસ પૂર્ણ કર્યા પછી નાટકના સંગઠનમાં જોડાયો.

3 / 10
યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે

યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે

4 / 10
તેણે ફિલ્મની કારકીર્દિની શરૂઆત મોગીના મનસુ ફિલ્મથી કરી હતી.

5 / 10
તેમને 2008 માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો

6 / 10
આ પછી તે રાજધાની, મિસ્ટર એન્ડ મિસેઝ રામચારી અને કિરાટકા જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં દેખાયા હતા.

7 / 10
 ઘણી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામ કરનાર યશને KGF થી માન્યતા મળી. હવે તે KGF ચેપ્ટર 2 સાથે બીજો ધમાકો કરવા તૈયાર છે.

8 / 10
KGF વર્લ્ડ વાઇડ 250 કરોડનો બિઝનેસ કર્યો. જે કન્નડ ઉદ્યોગ માટે અત્યાર સુધીની રેકોર્ડ કમાણી છે.

9 / 10
લવલાઇફ વિશે વાત કરવામાં આવે તો, યશ અને રાધિકા ફિલ્મ મિસ્ટર રામચારી દરમિયાન એક બીજાના પ્રેમમાં પડ્યાં હતા. જે બાદ બંનેએ વર્ષ 2016 માં લગ્ન કર્યાં હતાં.

10 / 10
Follow Us
આજનું રાશિફળ: કઈ રાશિ પર થવાની છે લક્ષ્મીજીની કૃપા ?

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી, 27% OBC અનામતનું નવું રોટેશન જાહેર

છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું

રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ

પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ

અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ

SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન

નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral

અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video

સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">