Bhuj Short Review: રિલીઝ થઈ ગઈ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, જાણો કેવી છે અજય દેવગણની ફિલ્મ

અજય દેવગણ, સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ ગઈ છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

Bhuj Short Review: રિલીઝ થઈ ગઈ 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા', જાણો કેવી છે અજય દેવગણની ફિલ્મ
Ajay Devgan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 10:43 PM

ફિલ્મ: ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા (Bhuj: The Pride of India)

સ્ટાર કાસ્ટ: અજય દેવગણ (Ajay Devgan), સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), સંજય દત્ત (Sanjay Dutt), નોરા ફતેહી (Nora Fatehi), એમી વિર્ક (Ammy Virk)

નિર્દેશક: અભિષેક દુધૈયા (Abhishek Dudhaiya)

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રેટિંગ: 4 સ્ટાર

અજય દેવગણની ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. જો તમે પણ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો તો પહેલા વાંચીલો આ શોર્ટ રિવ્યૂ.

ફિલ્મની વાર્તા

8 ડિસેમ્બરે PAF (પાકિસ્તાન એરફોર્સ) ભુજની IAF (ભારતીય વાયુસેના) એર સ્ટ્રીપમાં 12 બોમ્બ ફેંકે છે. IAF એક્સપેક્ટ કરે છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એર સ્ટ્રીપથી રીસ્ટોરની આશા રાખે છે, પરંતુ સમય અને લેબર બંને ઓછા છે. આ દરમિયાન 300 ગામવાળા મોટેભાગે મહિલાઓ આ લડાઈ માટે આગળ આવે છે. ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં નિર્દેશક અભિષક દુધૈયા અજાણ્યા યોદ્ધાઓ અને તેમની અવિશ્વસનીય બહાદુરીની કહાની યાદ કરે છે, જે બતાવા લાયક છે. અજય દેવગણે પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું છે.

રિવ્યુ

જેમ કે ફિલ્મના ડિસ્ક્લેમરમાં લખ્યું છે કે ફિલ્મમાં ફિક્શન છે અને આ સાચી ઘટનાઓ પર આધારિત છે. પહેલા ભાગમાં ઘણા પાત્રોનો કેમિયો છે. જેમાં બહાદુરીની સ્પીચ બોલાય છે. ભુજ એરબેઝ પર હુમલો બતાવવામાં આવ્યો છે. બીજાભાગમાં ફિલ્મ વધુ રસપ્રદ બનશે. આ ફિલ્મ તમને આખો સમય જકડી રાખશે. ફિલ્મમાં એક્શન ગેમ પોઈન્ટ પરફેક્ટ છે. ત્યાં સુધી કે હવાઈ લડાઈના દ્રશ્યો પણ તમને ઘણા ગમશે. ફિલ્મના સાઉન્ડ અને વિઝ્યુલ્સ જે છે તે મોટા પડદાને લાયક છે. VFXનું કામ સારું છે અને અવાજ સાંભળ્યા પછી તમને લાગશે કે તમે ખરેખર યુદ્ધના મેદાનમાં છો.

અભિનય

અજય દેવગણ પોતાના પાત્રમાં એટલા પરફેક્ટ છે કે એવું લાગે છે કે તેમના સિવાય આ સીન બીજું કોઈ કરી ના શકતું. સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને એમી વિર્ક પણ સારું કામ કર્યું છે. કેમિયોઝમાં નવની પરિહાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં પરફેક્ટ જોવા મળ્યા હતા.

શા માટે જુઓ

જો તમને દેશભક્તિની ફિલ્મો ગમે છે તો આ ફિલ્મ તમારા માટે શ્રેષ્ઠ છે અને તમે આ ફિલ્મ પરિવાર સાથે પણ જોઈ શકો છો.

આ પણ વાંચો :- Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા

આ પણ વાંચો :- Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">