Bharuch Election Result 2022 LIVE Updates: ભરૂચ ભેઠક ઉપર રમેશ મિસ્ત્રીની જીત

ભરૂચ વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 32 વર્ષથી જીતતી આવી છે. ભરૂચ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા આશરે 2 લાખથી વધુ છે. ભરૂચ વિધાનસભા બેઠક પર રમેશભાઈ મિસ્ત્રીની જીત થઈ છે.

Bharuch Election Result 2022 LIVE Updates: ભરૂચ ભેઠક ઉપર રમેશ મિસ્ત્રીની જીત
Bharuch election result 2022Image Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 12:30 PM

ગુજરાતની ભરૂચ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result Live   ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીની જીત થઈ છે. કોંગ્રેસે ભરૂચ વિધાનસભા બેઠક પર જયકાન્તભાઈ પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 14035229 ની જંગમ મિલકત છે. તેમને 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 7042779.57 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 11 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મનહરભાઈ મગનભાઈ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2100000ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ S.Y Bcom નો અભ્યાસ કર્યો છે.

ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાની બેઠકો આવેલી છે. જે પૈકી ભરૂચ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા આશરે 2 લાખથી વધુ છે. ભરૂચ વિધાનસભા બેઠક પર 1990થી ભાજપ સતત 32 વર્ષથી જીતતી આવી છે. 1990થી બિપીન ચંદ્ર શાહ સતત 3 વાર ધારાસભ્ય બન્યા હતા, ત્યાર બાદ રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય તરીકે રહ્યા હતા. વર્તમાન ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સતત 3 ટર્મથી જીતતા આવ્યા છે. વર્તમાન ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે.

ભરૂચ બેઠક પર ભાજપની જીત

કોંગ્રેસે ભરૂચ વિધાન સભા બેઠક પર જયકાન્તભાઈ પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 14035229 ની જંગમ મિલકત છે. તેમને 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 7042779.57 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 11 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મનહરભાઈ મગનભાઈ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2100000ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ S.Y Bcom નો અભ્યાસ કર્યો છે.

ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !
તુલસીની માળા પહેરવાનો શું નિયમ છે?
અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કેટલાય ટિકિટ ઈચ્છુઓએ દાવેદારી કરી છે જેના કારણે ભરૂચ જિલ્લામાં ભાજપમાંથી 82 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે તો કોંગ્રેસમાંથી પણ 100થી વધુ લોકોએ દાવેદારી કરી છે આ બે પક્ષ સિવાય આમ આદમી પાર્ટી પણ ત્રિપાંખિયા જંગ સમાન મેદાનમાં ઉતરી છે, જેના પગલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામનાર છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">