Exit Poll Results 2021 Live: બંગાળમાં ફરી સત્તાનો તાજ મમતાનાં શિરે આવી શકે છે, જાણો કોને કેટલી બેઠક

Pinak Shukla
| Edited By: | Updated on: Apr 30, 2021 | 7:03 AM

5 State elections’ exit Poll Results 2021 LIVE: પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, કેરળ અને તમિલનાડુ વિધાનસભા માટેની ચૂંટણીનું મતદાન પુરી થઈ ચુક્યું છે. એક્ઝિટ પોલમાં જાણો કે કોની સરકાર બનવાનાં ચાન્સ છે. 

Exit Poll Results 2021 Live: બંગાળમાં ફરી સત્તાનો તાજ મમતાનાં શિરે આવી શકે છે, જાણો કોને કેટલી બેઠક
Exit Poll Results 2021 Live: કોનો થશે રાજ્યાભિષેક? થોડીવારમાં આવશે સચોટ એકિઝટ પોલ

Exit Poll Results 2021 Live: પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, કેરળ અને તમિલનાડુ વિધાનસભા માટેની ચૂંટણીનું મતદાન પુરી થઈ ચુક્યું છે. એક્ઝિટ પોલમાં જાણો કે કોની સરકાર બનવાનાં ચાન્સ છે.

દેશનાં પાંચ રાજ્યમાં પાછલા કેટલાક મહિનાઓથી ચૂંચણીઓનો માહોલ બન્યો છે, અને આજે મહત્વનો દિવસ છે. બંગાળમાં છેલ્લા આઠમાં ફેસમાં વોટિંગ પુરૂ થયા બાદ હવે રાહ જોવાઈ રહી છે. TV9 આપના માટે એક્ઝિટ પોલ લઈને આવી રહ્યું છે, કે જેના માધ્યમથી આપને મદદ મળશે તે કયા રાજ્યમાં કોની સરકાર બનવાનાં ચાન્સ છે. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, કેરળ અને તમિલનાડુની જનતાએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કઈ પાર્ટીને વોટ આપ્યા તે પણ ઘણું સ્પષ્ટ થઈ જશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2021 08:13 PM (IST)

    TamilNadu Exit Poll Results 2021 Live: તમિલનાડુમાં AIADMKની સત્તા જતી જોવા મળી રહી છે

    TamilNadu Exit Poll Results 2021 Live:

    AIADMK – 36.8 % DMK – 44.9 % अन्य – 18.3 %

    AIADMK+ – 75-85 DMK+ – 143-153 અન્ય – 2-12

  • 29 Apr 2021 08:08 PM (IST)

    Kerala Exit Poll Results 2021 Live: કેરળમાં કઈ પાર્ટીને કેટલી બેઠક

    Kerala Exit Poll Results 2021 Live:

    TV9નાં એગ્ઝિટ પોલ પ્રમાણે કેરળમાં લેફ્ટની સરકાર ફરીથી બનતી જોવા મળી રહી છે. મતલબ કે કોંગ્રેસ વાળુ UDF ગઠબંધન સત્તા મેળવવામાં નાકામ રહેશે. આ મોટું રહેશે કેમકે પિનરાઈ વિજયન ફરી સીએમ બની શકે છે.

    કેરળમાં કોને કેટલી બેઠક

    LDF – 70-80 UDF – 59-69 NDA – 0-2 અન્ય – 00

  • 29 Apr 2021 08:01 PM (IST)

    West Bengal Exit Poll Results 2021 Live: TV9 સર્વે પ્રમાણે બંગાળમાં બની શકે છે TMC સૌથી મોટી પાર્ટી

    West Bengal Exit Poll Results 2021 Live: TV9 સર્વે પ્રમાણે બંગાળમાં બની શકે છે TMC સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી શકે છે સાથે જ તે પોતાની સરકાર પણ બનાવી શકે છે.

  • 29 Apr 2021 07:49 PM (IST)

    West Bengal Exit Poll Results 2021 Live: બંગાળમાં TMC બની શકે છે સૌથી મોટી પાર્ટી

    West Bengal Exit Poll Results 2021 Live: TV9નાં સર્વે પ્રમાણે બંગાળમાં ટીએમસી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી શકે છે. સાથે જ સરકાર પણ બનાવી શકે છે.

    બંગાળમાં કઈ પાર્ટીને કેટલી બેઠક મળવાની શક્યતા

    BJP : 125-135 TMC : 142-152 LEFT+: 16-26 OTH : 00

    બંગાળમાં કોને કેટલા મત BJP : 40.5 % TMC : 43.9% LEFT+: 10.7% OTH : 4.9%

    નોંધ- પશ્ચિમ બંગાળનાં તાજા એગ્ઝિટ પોલનાં આ શરૂઆતનાં સમયનાં અનુમાન છે. છેલ્લા તબક્કાનો ડેટા મળ્યા બાદ તેમાં થોડો ઘણો બદલાવ આવવાની શક્યતા રહેલી છે.

  • 29 Apr 2021 07:43 PM (IST)

    Exit Poll Results 2021 Live: Times Now-C voter પ્રમાણે બંગાળમાં TMC સૌથી મોટી પાર્ટી

    Exit Poll Results 2021 Live:

    Times Now-C voter પ્રમાણે બંગાળમાં TMC સૌથી મોટી પાર્ટી

    TMC-158

    BJP-115 LEFT-19 Others-0

  • 29 Apr 2021 07:41 PM (IST)

    Exit Poll Results 2021 Live: શું કહે છે Republic-CNXનો બંગાળ એગ્ઝિટ પોલ

    Exit Poll Results 2021 Live:

    શું કહે છે Republic-CNXનો બંગાળ એગ્ઝિટ પોલ

    TMC+:128-138

    BJP+:138-148 Cong+:11-21 Others: 1-3

  • 29 Apr 2021 07:39 PM (IST)

    Exit Poll Results 2021 Live: શું કહે છે ABP- C વોટરનો બંગાળ એગ્ઝિટ પોલ

     Exit Poll Results 2021 Live: 

    ABP- C વોટરનો બંગાળ એગ્ઝિટ પોલ

    TMC : 152-164 BJP+ :109-121 Cong+ : 14-25 Others: 0

  • 29 Apr 2021 07:36 PM (IST)

    Assam Exit Poll Results 2021 Live: આસામમાં મુસ્લિમોએ કોને વોટ આપ્યા

    Assam Exit Poll Results 2021 Live: 

    આસામમાં મુસ્લિમોએ કોને વોટ આપ્યા

    NDA – 13.3% UPA – 79.9 % अन्य – 6.8 %

    SC-ST NDA – 53.9 UPA – 31.9 अन्य – 14.2

    આસામમાં હિંદુઓએ કોને વોટ આપ્યા NDA – 57.9 UPA – 24.4 OTH – 17.7

    મહિલા NDA – 42.1 UPA – 46.2 OTH – 11.7

    પુરૂષ NDA – 41.3 UPA – 44.3 OTH – 14.1

  • 29 Apr 2021 07:29 PM (IST)

    Exit Poll Results 2021 Live: તામિલનાડુની 234 વિધાનસભા સીટ પર ચૂંટણી સંપન્ન થઈ

    Exit Poll Results 2021 Live: તમિલનાડુમાં 6 એપ્રિલનાં રોજ 234 વિધાનસભાની બેઠક માટે એક સાથે જ વોટિંગ પુરૂ કરી નાખવામાં આવ્યું હતું. AIADMK અને DMK વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

  • 29 Apr 2021 07:25 PM (IST)

    Exit Poll Results 2021 Live: આસામમાં 126 વિધાનસભા સીટ પર ચૂંટણી

    Exit Poll Results 2021 Live: આસામમાં ત્રણ ચરણમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઈ. પ્રથમ ચરણમાં વોટિંગ 27 માર્ચે પુરૂ થયું. 47 બેઠક માટેનાં આ તબક્કામાં 81.09 લાખ મતદાતાઓ સાથે 71.10% વોટિંગ. આસામમાં 126 વિધાનસભા સીટો પર ત્રણ તબક્કામાં 6 એપ્રિલનાં રોજ ચૂંટણી પુરી થઈ. આ જગ્યા પર ભાજપ, કોંગ્રેસ અને એઆઈયુડીએફ વચ્ચે સીધી ટક્કર રહેશે.

  • 29 Apr 2021 07:19 PM (IST)

    Exit Poll Results 2021 Live: પશ્ચિમ બંગાળની 292 બેઠક માટે થયું હતું મતદાન

    Exit Poll Results 2021 Live:  પશ્ચિમ બંગાળમાં બેઠકોની સંખ્યા 292 જો કે કોરોનાથી સંક્રમિત થઈને બે ઉમેદવારોનાં મોત થઈ જવાનાં કારણે બે બેઠક ઓછી રહેશે. બંગાળમાં પ્રથમ ચરણની ચૂંટણી 27 માર્ચનાં રોજ થઈ હતી અને 29 એપ્રિલે આજે છેલ્લા તબક્કાની પુરી થઈ.

Published On - Apr 29,2021 8:13 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">