GSEB 12th Result 2024 : લાખો વિદ્યાર્થીના રાહનો આવશે અંત, ધો-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થશે જાહેર

GSEB 12th Result 2024 : આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેક કરવાનું કામ પણ વહેલું પૂરું કરવામાં આવ્યું છે. આજે ધોરણ 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ સવારે 09 વાગ્યે જાહેર થવાનું છે.

GSEB 12th Result 2024 : લાખો વિદ્યાર્થીના રાહનો આવશે અંત, ધો-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થશે જાહેર
GSEB 12th Result 2024
Follow Us:
| Updated on: May 09, 2024 | 8:39 AM

કરવામાં આવે છે. જો કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે શિક્ષણ બોર્ડે રિઝલ્ટ થોડું વહેલું જાહેર કર્યું છે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેક કરવાનું કામ પણ વહેલું પૂરું કરવામાં આવ્યું છે. આજે ધોરણ 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ સવારે 09 વાગ્યે જાહેર થવાનું છે.

ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મે મહિનામાં લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.

વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ઇન્ટરમીડિયેટ સાયન્સ પ્રવાહની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું

વિદ્યાર્થીઓએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ – gseb.org પર ઉપલબ્ધ સીધી પરિણામ લિંક પર ક્લિક કરવું. વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ દાખલ કરવી પડશે. તેમજ સબમિટ કરવું. GSEB 12મા સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 2024 ગણતરીની કલાકોમાં જાહેર થવાનું છે.

અંદાજે 4 લાખ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા

ગુજરાત બોર્ડે માર્ચમાં ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવન વિજ્ઞાનની પરીક્ષા માટે HSC વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી હતી. આ વર્ષે ગુજરાત બોર્ડની HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં લગભગ 4 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી.

2023માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ કેવું રહ્યું ?

ગયા વર્ષે ગુજરાત બોર્ડ 12મા સાયન્સના રિઝલ્ટમાં કુલ 83.22 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 2022માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ 72.02 ટકા આવ્યું હતું. કોરોના મહામારીને કારણે 2021માં પરીક્ષા લેવામાં આવી ન હતી અને પરિણામ 100 ટકા નોંધાયું હતું. સાયન્સ રિઝલ્ટનું પરિણામ 2020માં 71.34% અને 2019માં 71.9% રહ્યું હતું.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">