જમ્મુમાં હથિયાર સાથે પકડાયેલા ટ્રક ડ્રાઈવરનો મોટો ખુલાસો: કહ્યું આવી રીતે ડ્રોનથી ભારતમાં લવાયા હથિયાર

જમ્મુમાં હથિયારની તસ્કરી કરી રહેલા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસમાં જણાવ્યું કે ડ્રોનથી હથિયારની ભારતની હદમાં ફેંકવામાં આવ્યા હતા.

જમ્મુમાં હથિયાર સાથે પકડાયેલા ટ્રક ડ્રાઈવરનો મોટો ખુલાસો: કહ્યું આવી રીતે ડ્રોનથી ભારતમાં લવાયા હથિયાર
'Weapons dropped in Indian territory by drone' - arrested truck driver
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 1:16 PM

જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) હથીયારો સહીત એક ટ્રક ડ્રાઈવરનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે હથિયાર અને વિસ્ફોટકોની હેરાફેરી કરનાર ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી. તેની પાસેથી પોસ્તોલ અને 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતા મોટા ખુલાસા સામે આવ્યા. જમ્મુ કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) અનુસાર આ ટ્રકના ડ્રાઈવરે કહ્યું કે તે જે હથિયાર લઇ જી રહ્યો હતો, તેને ડ્રોન (Drone Attack) દ્વારા ભારતની સીમામાં ઉતારવાના આવ્યા હતા.

મોટો ખુલાસો

પોલીસના જણાવ્યા અનુસાર તેમની ટીમે ગંગ્યાલ સ્ટેશનના ક્ષેત્ર પુરમંડલ વળાંકે મોબાઈલ વ્હીકલ ચેકિંગ માટે વ્યવસ્થા ગોઠવી હતી. એ સમયે એક ટ્રક જેનો નંબર છે JK13E 0211ત્યાંથી નીકળ્યો. તેને થોભવા માટે ઇસારો કરવામાં આવ્યો પરંતુ ડ્રાઈવરે ચેકિંગથી બચવા માટે બહાનાબાજી શરુ કરી દીધી. આ કારણે શંકા વધતા ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસમાં એઈક પોસ્તોલ અને બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

હથિયારોની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ

આરોપીની પૂછપરછ કરતા ખુલાસો થયો કે હેન્ડ ગ્રેનેડના આ માલને ડ્રોન (Drone) દ્વારા સરહદથી કાશ્મીર લઈ જવા માટે ઉતારવામાં આવ્યો હતો. આ ખુલાસાથી સૌ કોઈ ચોંકી ગયા છે. હથિયારોની દાણચોરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવવાની આખી કામગીરી એસઓજી જમ્મુ અને એસપી સાઉથ દીપક ડિગરા તેમજ એસડીપીઓ ગાંધીર નગર પી.કે. મેંગીની આગેવાની હેઠળ પોલીસ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. એસએસપી જમ્મુ ચંદન કોહલીએ જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

જમ્મુ પોલીસે અને આતંકવાદીઓ વચ્ચે જંગ

જમ્મુ પોલીસ આતંકવાદ (Terrorism) વિરોધી મોરચે સખત મહેનત કરી રહી છે. જેની સાબિતી છે કે તાજેતરમાં ઘણા હુમલા નાકામિયાબ કરવામાં આવ્યા છે. જેમાં 5.5 કિલો વજનના આઈ.ઈ.ડી જપ્ત અને જમ્મુમાં આઈ.ઈ.ડી.ની સ્ટ્રાઈકનો પ્લાન કરી રહેલા આરોપીઓની ધરપકડ પણ સામેલ છે. જે પ્લાન જમ્મુ પોલીસે સફળ થવા દીધો નહીં.

આ પણ વાંચો: આતંકીઓનો ચોંકાવનારો ખુલાસો- અલકાયદાના નિશાના પર BJP ના બે મોટા નેતા, જાણો વિગત

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : એક વર્ષમાં પેટ્રોલ 20 રૂપિયા મોંઘુ થયું,જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">