Crime Patrol : શું વેબ સિરીઝની સ્ટોરી બની રીયલ લાઈફ ટ્રેજેડી ? જુઓ Video

|

May 21, 2023 | 7:52 PM

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol : શું વેબ સિરીઝની સ્ટોરી બની રીયલ લાઈફ ટ્રેજેડી ? જુઓ Video
Crime Patrol

Follow us on

અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Crime Patrol: જવાબદારી બદલી નાખશે એક છોકરીનું જીવન? જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એક ક્રાઈમ વેબ સિરીઝના સેટ પર અનેક પ્રકારના ગુનાઓ થાય છે. ગુનેગાર સેટમાંથી જ પ્રોપ્સનો ઉપયોગ કરીને અનેક ગુનાઓ કરી રહ્યો છે. એએસઆઈનો મોટો ભાઈ પણ આ જ સેટ પર કામ કરે છે. શું પોલીસને તેની પાસેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી મળશે? શું પોલીસ માસ્ક પહેરેલ વિલન કોણ છે તે શોધી શકશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article