બનાસકાંઠા: પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું કરાયું મુંડન! જુઓ VIDEO

બનાસકાંઠામાં એક યુવાનને પ્રેમિકા સાથે મુલાકાત કરવી ભારે પડી ગઈ, કેમ કે યુવતીના પરિવારજનોએ આ પ્રેમી સાથે તાલિબાનો જેવો વ્યવહાર કરીને તેનું મુંડન કરી દીધું. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકી દેતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. પ્રવીણ ઠાકોર નામનો યુવાન ધાનેરાના કુંડી નજીક પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમિયાન તે યુવતીના પરિવારજનોના […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:17 PM

બનાસકાંઠામાં એક યુવાનને પ્રેમિકા સાથે મુલાકાત કરવી ભારે પડી ગઈ, કેમ કે યુવતીના પરિવારજનોએ આ પ્રેમી સાથે તાલિબાનો જેવો વ્યવહાર કરીને તેનું મુંડન કરી દીધું. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકી દેતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. પ્રવીણ ઠાકોર નામનો યુવાન ધાનેરાના કુંડી નજીક પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમિયાન તે યુવતીના પરિવારજનોના હાથે લાગી ગયો. રોષે ભરાયેલા યુવતીના પરિવારજનો પ્રવીણને રાજસ્થાનના એક ગામમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે પ્રવીણને માર માર્યો હતો અને ત્યારબાદ તેનું મુંડન કરીને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

Follow Us:
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">