Sabka Sapna Money Money : પૈસો પેસાને ખેંચશે ! કેટલા રુપિયા SIPનું રોકાણ તમારા સપના પુરા કરશે ,જાણો શું છે માહિતી મેળવવાનો ફોર્મૂલા

SIP દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમ જમા કરાવતા રહો છો. આ નાણાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરોમાં રોકાણ કરવામાં આવે છે. જો કે કેટલાક ફંડ્સ સરકારી અને ખાનગી બોન્ડમાં પણ નાણાં રોકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા વિવિધ પ્રકારના શેર્સમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે અને ત્યાંથી મળેલું વળતર પાછું આપવામાં આવે છે. અહીં કમ્પાઉન્ડિંગ તમારા પૈસા વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે.

Sabka Sapna Money Money : પૈસો પેસાને ખેંચશે ! કેટલા રુપિયા SIPનું રોકાણ તમારા સપના પુરા કરશે ,જાણો શું છે માહિતી મેળવવાનો ફોર્મૂલા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 4:09 PM

Mutual Fund : રોકાણ (Investment) માટે SIP મ્યુચ્યુઅલ ફંડ ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP (મ્યુચ્યુઅલ ફંડ SIP) માં રોકાણ કરીને તમે લાંબા ગાળે વધુ સારું વળતર પણ મેળવી શકો છો. SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબા ગાળામાં વધુ વળતરની શક્યતા છે. કમ્પાઉન્ડિંગ એ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા કમાવવાનો સાર છે.

આ પણ વાંચો- Sabka Sapna Money Money : મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં શું છે 8:4:3નો નિયમ ? તે રોકાણકારોને આ માહિતી આપે છે

SIP દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમ જમા કરાવતા રહો છો. આ નાણાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરોમાં રોકાણ કરવામાં આવે છે. જો કે કેટલાક ફંડ્સ સરકારી અને ખાનગી બોન્ડમાં પણ નાણાં રોકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા વિવિધ પ્રકારના શેર્સમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે અને ત્યાંથી મળેલું વળતર પાછું આપવામાં આવે છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

અહીં કમ્પાઉન્ડિંગ તમારા પૈસા વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી જે વળતર મળે છે તેનું ફરીથી રોકાણ કરવામાં આવે છે અને પછી તે રકમ પર વળતર મળે છે. જ્યાં સુધી તમે પૈસા ઉપાડો નહીં ત્યાં સુધી આ ચક્ર સતત ચાલતુ રહે છે.

SIPમાં જોખમ ખૂબ ઓછુ

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઓછું જોખમી છે. તમારા પૈસા કોઈ એક શેરમાં રોકવામાં આવતા નથી. તમારા નાણાંનું વિવિધ કેટેગરીના વિવિધ શેરોમાં રોકાણ કરવામાં આવે છે. આ સિવાય તમારા પૈસાની કાળજી ફંડ મેનેજર દ્વારા લેવામાં આવે છે જે આ ક્ષેત્રમાં નિષ્ણાત છે. તેઓ ખૂબ જ સમજી વિચારીને ફંડનું રોકાણ કરે છે, કારણ કે તમારું ફંડ ડાયવર્સિફાઇડ હોય છે. જેથી જો એક સેક્ટર ડૂબવાનું શરૂ કરે તો પણ બીજું સેક્ટર તેની ભરપાઈ કરી આપે છે.

કેટલા પૈસા રોકાણ કરવુ ?

કેટલા નાણાંનું રોકાણ કરવુ તે માટે કોઈ એક નિશ્ચિત સૂત્ર નથી. જો કે કેટલીક બાબતો છે જેને તમે ધ્યાનમાં રાખી શકો, જેથી કરીને તમે SIPમાં યોગ્ય રકમનું રોકાણ કરી શકો. પહેલા તો તમારે તમારા નાણાકીય લક્ષ્યો નક્કી કરો. એટલે કે તમારે શેના માટે અને કેટલા પૈસા ભેગા કરવાના છે. બીજું, તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિ તમને કેટલું રોકાણ કરવાની મંજૂરી આપે છે? આમાં તમે આવક, ખર્ચ, વર્તમાન રોકાણ અને જવાબદારીઓ જોઈ શકો છો.

ત્રીજુ એ કે તમે મોંઘવારી જુઓ, ગણતરીમાં જે દરે ફુગાવો વધી રહ્યો છે તે ઉમેરો. હવે છેલ્લે જુઓ કે તમે નક્કી કરેલા લક્ષ્યની ભવિષ્યમાં વેલ્યૂ કેટલી હશે. આ બધી બાબતોની ગણતરી કરીને તમે યોગ્ય SIP રકમ નક્કી કરી શકો છો.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">