Hero MotoCorp એ એક સાથે 2 ડિવિડન્ડની જાહેરાત કરી, જાણો રેકોર્ડ ડેટ સહિતની માહિતી

Hero MotoCorp એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના રોકાણકારોને એક સાથે બે ડિવિડન્ડની ભેટ આપી છે. કંપની શેર દીઠ રૂપિયા 25નું સ્પેશિયલ ડિવિડન્ડ અને રૂપિયા 75 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ સાથે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે 100 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Hero MotoCorp એ એક સાથે 2 ડિવિડન્ડની જાહેરાત કરી, જાણો રેકોર્ડ ડેટ સહિતની માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2024 | 8:20 AM

Hero MotoCorp એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના રોકાણકારોને એક સાથે બે ડિવિડન્ડની ભેટ આપી છે. કંપની શેર દીઠ રૂપિયા 25નું સ્પેશિયલ ડિવિડન્ડ અને રૂપિયા 75 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ આપશે. આ સાથે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે 100 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

હીરો મોટોકોર્પનું કહેવું છે કે ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 21 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. ડિવિડન્ડની ચુકવણી 09 માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

નફામાં 51 ટકાનો વધારો થયો

કંપનીના પરિણામો વિશે વાત કરીએ તો કોન્સોલિડેટેડ નફો વધીને રૂપિયા 1,073 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ આ ત્રિમાસિક ગાળામાં હીરો મોટોકોર્પનો નફો રૂપિયા 711 કરોડ હતો. કંપનીના નફામાં આ વધારો 50.9 ટકા છે. કંપનીની કોન્સોલિડેટેડ આવકની વાત કરીએ તો તે વાર્ષિક ધોરણે રૂપિયા 8,031 કરોડથી વધીને રૂપિયા 9,724 કરોડ થઈ છે.

Cashews : કાજૂ પોષક તત્ત્વોથી છે ભરપૂર, પરંતુ કેટલી માત્રામાં ખાવા તે નિષ્ણાંતો પાસેથી જાણો
ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video

ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA વધીને રૂપિયા 1,362 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીનો EBITDA રૂપિયા 924 કરોડ હતો. કંપનીનું EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 11.5 ટકાથી વધીને 14 ટકા થયું છે. શુક્રવારે હીરો મોટોકોર્પનો શેર 2.02 ટકાના ઉછાળા સાથે રૂપિયા 4,905 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 4,924 રૂપિયા છે.

નવી બાઇકો બજારમાં આવશે

જાન્યુઆરી 2024માં કંપનીએ બે નવી બાઇકો Xtreme 125R અને ‘Hero Forever’ સ્પેશિયલ એડિશન રજૂ કરી છે. વધુમાં, કંપનીએ રાજસ્થાનના જયપુરમાં તેના સેન્ટર ઓફ ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી (CIT) ખાતે Maverick 440નું લોન્ચિંગ કર્યું અને કહ્યું કે નવી બાઇક તેના શોરૂમમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

આ પણ વાંચો : કેમ સતત ગગડી રહ્યો છે સરકારી સ્ટોક? ત્રણ દિવસ લોઅર સર્કિટ સુધી પટકાયા બાદ હવે 2 કરોડ શેર માટે ખરીદાર મળી રહ્યા નથી

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
g clip-path="url(#clip0_868_265)">