Gold Rate : વૈશ્વિક ઉછાળાથી ભારતમાં સોનું મોંઘુ થયું , જાણો Dubai અને America સહીત વિશ્વના દેશોમાં આજના સોનાનાં દામ

સ્થાનિક બજારમાં સોનાના ભાવ(Gold Rate )માં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુની કિંમતોમાં વધારો થતા સ્થાનિક બજારમાં પણ કિંમતમાં ઉછાળો દેખાયો છે.

Gold Rate : વૈશ્વિક ઉછાળાથી ભારતમાં સોનું  મોંઘુ થયું , જાણો Dubai અને America સહીત વિશ્વના દેશોમાં આજના સોનાનાં  દામ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 9:22 AM

સ્થાનિક બજારમાં સોનાના ભાવ(Gold Rate )માં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુની કિંમતોમાં વધારો થતા સ્થાનિક બજારમાં પણ કિંમતમાં ઉછાળો દેખાયો છે. MCX માં ૪ જૂન ડિલિવરી માટે સોનું ગઈકાલે 49098.00 ના સ્તરે બંધ થયું હતું જેમાં ૨૭૭ રૂપિયાનો વધારો નોંધાયો હતો. આજે દેશ – વિદેશમાં સોનાની કિંમતની સ્થિતિ ઉપર કરીએ એક નજર…

MCX GOLD ( 5 August) Current     49364.00 -61.00 (-0.12%) – સવારે 09.07 વાગે Open        49,311.00 High        49,366.00 Low        49,301.00

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50698 RAJKOT 999                    50717 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ  સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              50800 MUMBAI               47910 DELHI                    50990 KOLKATA              50980 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE                50310 HYDRABAD               50310 PUNE                          47910 JAYPUR                     50990 PATNA                       47910 NAGPUR                   47910 (સોર્સ ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                   45477 AMERICA            44807 AUSTRALIA        44744 CHINA                  44744 (સોર્સ : goldpriceindia.com)latest

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">