AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday Today : આજે બેંકની શાખામાં જશો તો ધક્કો ખાવો પડશે, જાણો કેમ?

Bank Holidays in August 2023 :  ઓગસ્ટ મહિનાનો લગભગ અડધો સમય પસાર થયો છે. ઓગસ્ટમાં 15 દિવસ બાકી છે. રજાઓના કારણે આ 15 દિવસોમાં બેંકો 10 દિવસ બંધ રહેશે. આ રજાઓ તમામ સ્થળે એક સાથે રહેશે નહીં  જે રાહતના સમાચાર છે.

Bank Holiday Today : આજે બેંકની શાખામાં જશો તો ધક્કો ખાવો પડશે, જાણો કેમ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 6:47 AM
Share

Bank Holidays in August 2023 :  ઓગસ્ટ મહિનાનો લગભગ અડધો સમય પસાર થયો છે. ઓગસ્ટમાં 15 દિવસ બાકી છે. રજાઓના કારણે આ 15 દિવસોમાં બેંકો 10 દિવસ બંધ રહેશે. આ રજાઓ તમામ સ્થળે એક સાથે રહેશે નહીં  જે રાહતના સમાચાર છે.

જો આ સમય દરમિયાન તમને બેંકમાં કામ હોય, તો બેંકમાં જતી વખતે રજાઓનું લિસ્ટ (Bank Holidays 2023 List)અવશ્ય જુઓ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દર વર્ષે ગ્રાહકોની સુવિધા માટે રજાઓની યાદી બહાર પાડે છે. આવી સ્થિતિમાં, આ સૂચિને જોઈને, તમે બેંક સંબંધિત મહત્વપૂર્ણ કાર્યોની સૂચિ તૈયાર કરી શકો છો.

આજે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય પર્વના કારણે આજે દેશભરમાં બેંકો બંધ રહેશે. આ સિવાય દેશના ઘણા ભાગોમાં આગામી સમયમાં ઓણમ, રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે. બેંક બંધ  હોવા છતાં તમે નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અથવા UPI દ્વારા બેંક સંબંધિત કામ પૂર્ણ કરી શકો છો, જ્યારે તમે રોકડ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી શકો છો.

ઓગસ્ટ 2023 માં બેંક રજાઓની યાદી આ મુજબ છે

  1. 6 ઓગસ્ટે રવિવાર હોવાને કારણે સમગ્ર દેશમાં રજા હતી.
  2. 8 ઓગસ્ટે રમ ફાટના કારણે ગંગટોકના ટેન્ડોંગ લોમાં રજા હતી.
  3. 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટે શનિવાર અને રવિવારની સાપ્તાહિક  રજાઓ હતી
  4. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
  5. 16 ઓગસ્ટે પારસી નવા વર્ષને કારણે  મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
  6.  18 ઓગસ્ટેશ્રીમંત શંકરદેવ તિથિના કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
  7. 20 ઓગસ્ટ, રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  8. 26 ઓગસ્ટે ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  9. 27 ઓગસ્ટને રવિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  10. 28 ઓગસ્ટે કોચી અને તિરુવનંતપુરમમાં  પ્રથમ ઓણમના કારણે બેંકો બંધ રહેશે.
  11. 29મી ઓગસ્ટે તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં  બેંક રજા.
  12. 30 ઓગસ્ટે જયપુર અને શિમલામાં  રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે.
  13. 31 ઓગસ્ટના રોજ રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લાહબસોલના કારણે દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બેંક રજા રહેશે.

ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ રહેશે

ઓગસ્ટ મહિનામાં બેંકોમાં 14 દિવસની રજા છે. આ મહિનામાં તહેવારો, જન્મજયંતિ અને શનિવાર-રવિવારના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. આજે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. આ સિવાય દેશના ઘણા ભાગોમાં ઓણમ, રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે. જો તમારે પણ આગામી મહિનામાં કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હોય તો રજાના લિસ્ટ પ્રમાણે તમારું પ્લાનિંગ કરો.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">