મૃત્યું બાદ કેમ મૃતકના મોઢામાં તુલસી અને ગંગા જળ રાખીએ છીએ, શું છે ધાર્મિક માન્યતા ?

હિંદુ ધર્મમાં, અંતિમ સંસ્કાર સમયે કેટલીક ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોય છે. તેમાંથી એક વિધિ મૃતકના મોંમાં તુલસીનું પાન અને ગંગા જળ મૂકવાનું છે. મૃતકના મોંમાં તુલસીનુ પાન અને ગંગાજળ નાખવા પાછળના ખાસ કારણો છે. મૃતકના મોંમાં તુલસી અને ગંગા જળ કેમ રાખવામાં આવે છે તે જાણવા માટે વાંચો આ લેખ.

મૃત્યું બાદ કેમ મૃતકના મોઢામાં તુલસી અને ગંગા જળ રાખીએ છીએ, શું છે ધાર્મિક માન્યતા ?
Tulsi and Ganga jal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2023 | 6:55 PM

હિંદુ ધર્મમાં, જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે ઘણીબધી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓનો ઉલ્લેખ કરાયો છે જેનો અમલ કરવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે કે મૃત્યુ પછી મૃતકના મોંમાં તુલસીનું પાન અને ગંગાજળ નાખવામાં આવે છે, તેની સાથે મૃતકના કાનમાં રામ રામ નામનો જાપ પણ કરવાની પરંપરા છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે?

મૃતકના મોઢામાં ગંગાજળ શા માટે નાખીએ છીએ?

હિંદુ ધર્મમાં, જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિના જીવનના દરેક વળાંક માટે અમુક સંસ્કાર, પ્રથા અથવા ધાર્મિક વિધિઓ છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પ્રથાઓ અને કર્મકાંડો પાછળ અલગ-અલગ કારણો છે. તેવી જ રીતે, વ્યક્તિના મૃત્યુ પછી, એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ અંતર્ગત એક પરંપરા છે જે મુજબ મૃત વ્યક્તિના મોંમાં તુલસીના પાન અને ગંગાજળ નાખવામાં આવે છે.

ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?
Chanakya Niti : ધનવાન બનાવી દેશે આચાર્ય ચાણક્યની આ 5 વાતો !
આ છે બોલિવુડની સૌથી મોંઘી હીરોઈન, જુઓ ફોટો
શિયાળામાં કિક મારવા છતા બાઈક સ્ટાર્ટ નથી થતી? તો કરી લો આ કામ

ગંગા જળને પવિત્ર માનવામાં આવે છે

વાસ્તવમાં એવું કહેવાય છે કે, જ્યારે મૃત્યુ પછી આત્મા યમરાજ પાસે જાય છે ત્યારે તેને તેના કર્મો પ્રમાણે યાતનાઓ ભોગવવી પડે છે, તેથી જ્યારે મૃત વ્યક્તિના મોંમાં તુલસીનુ પાન મૂકવામાં આવે છે, ત્યારે યમદૂતો સામાન્ય કરતાં ઓછો ત્રાસ આપે તેવી માન્યતા છે. હિંદુ ધર્મમાં ગંગા જળને પવિત્ર અને અમૃત સમાન માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગંગાના જળમાં સ્નાન કરે છે તેના તમામ પાપ ધોવાઈ જાય છે, તેથી જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના મોંમાં ગંગા જળ નાખવામાં આવે છે ,જેથી તેને તેના પાપોમાંથી મુક્તિ મળે.

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
g clip-path="url(#clip0_868_265)">