AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubh Yog: આવતા મહિનાથી આ રાશીઓનો શરૂ થશે સારો સમય, આવશે ગુડલક, એકીસાથે ત્રણ રાજયોગની થઈ રહી છે હેટ્રિક

મે 2026માં ત્રણ મોટા રાજયોગ ગજ લક્ષ્મી, માલવ્ય અને લાભ દૃષ્ટિ રાજયોગ એકસાથે બની રહ્યા છે. ખાસ બાબત એ છે કે તમામ યોગ એક પછી એક તુરંત બની રહ્યા છે. જાણો તારીખ ની સાથે કઈ રાશિને મળશે ધન, કારકિર્દી અને સફળતા ત્રણેયનો લાભ.

Shubh Yog: આવતા મહિનાથી આ રાશીઓનો શરૂ થશે સારો સમય, આવશે ગુડલક, એકીસાથે ત્રણ રાજયોગની થઈ રહી છે હેટ્રિક
| Updated on: Apr 24, 2026 | 5:18 PM
Share

May Grah Gochar: જ્યોતિષ અનુસાર આ વર્ષે મે 2026 એ કોઈ સામાન્ય મહિનો નથી. આ મહિને અનેક મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. આ મહિને ગજલક્ષ્મી રાજયોગ, માલવ્ય રાજયોગ અને લાભ દૃષ્ટિ રાજયોગ જેવા ત્રણ શક્તિશાળી યોગ બની રહ્યા છે. ખાસ વાત એ છે કે યોગ અલગ- અલગ તારીખ પર બનતા પુરા મહિના દરમિયાન એક પોઝિટિવ ફ્લો બની રહેશે. જેનાથી ધન, કારકિર્દી અને જીવનમાં સતત ગ્રોથનો સંકેત મળે છે.

2 જી મે થી લાભ દૃષ્ટિ રાજયોગ

મહિનાની શરૂઆત એક મજબુત યોગથી થઈ રહી છે. 2 જી મે એ શનિ અને શુક્રની ખાસ સ્થિતિથી લાભ દૃષ્ટિ રાજયોગ બને છે. આ યોગ બતાવે છે કે જે મહેનત તમે લાંબા સમયથી કરી રહ્યા હતા, તેનુ ફળ હવે મળવા લાગશે. અટકેલા કામો આગળ વધશે, કરિયર કે બિઝનેસમાં સ્થિરતા આવશે. આ સમય ધૈર્ય રાખનારા લોકો માટે ખાસ લાભ દેનારો હોઈ શકે છે.

કઈ રાશિને થશે લાભ?

  • મેષ રાશી: અટકેલા કાર્યો પુરા થશે, કરિયરમાં સ્થિરતા આવશે.
  • વૃષભ રાશી: આર્થિક સ્થિતિ સુધરશે, નિયમિત આવકના સ્ત્રોત બનશે.
  • કન્યા રાશી: નોકરીમાં સુધાર અને નવી જવાબદારી મળી શકે છે.
  • મકર રાશી: મહેનતનું પુરુ ફળ મળશે, પ્રમોશનના યોગ

14 મે થી ગજલક્ષ્મી રાજયોગ

જેમ જેમ મહિનો આગળ વધે છે, 14 મે થી ગુરુ અને શુક્ર ની યુતિ ગજ લક્ષ્મી રાજયોગ બનાવે છે, જે 8 જૂન સુધી પ્રભાવી રહેશે.

આ સમય છે જ્યારે આર્થિક સ્થિતિમાં સુધારના સંકેત મળે છે. અચાનક ધન લાભ, રોકાણના ફાયદા અને લાઈફસ્ટાઈલમાં સુધાર જોવા મળી શકે છે. જે લોકો લાંબા સમયથી કોઈ મોટા મોકાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ સમય નવા દરવાજા ખોલી શકે છે.

કઈ રાશિને થશે ફાયદો?

  • મિથુન રાશી: સૌથી વધુ લાભ, આવકમાં વારો અને નવા અવસરો
  • કર્ક રાશી: ધન સંચયનો યોગ, પરિવારમાં સુખ-સમૃદ્ધિ
  • સિંહ રાશી: પ્રતિષ્ઠા સાથે આર્થિક લાભ
  • તુલા રાશી: લક્ઝરી લાઈફસ્ટાઈલ અને સુખ સુવિધાઓમાં વધારો
  • ધન રાશી: રોકાણમાં સારુ રિટર્ન અને ભાગનો સાથ

માલવ્ય રાજયોગનો પ્રભાવ આખા મહિના સુધી રહેશે

આ બંને યોગની વચ્ચે શુક્રની મજબુત સ્થિતિને કારણે આખા મે મહિનામાં માલવ્ય રાજયોગનો પ્રભાવ બની રહે છે. આ યોગ જીવનમાં સુખ-સુવિધાઓ, આકર્ષણ અને કેરિયરમાં ગ્રોથ લઈને આવે છે. ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રો અથવા જાહેર સંપર્કને લગતા વ્યવસાયોમાં રોકાયેલા લોકોને આ પ્રભાવનો સૌથી વધુ લાભ મળશે.

આ રાશિને થશે વધુ લાભ

  • વૃષભ રાશી: પર્સનાલિટીમાં નિખાર, ધન અને સુખમાં વૃદ્ધિ
  • મિથુન: કારકિર્દીમાં વૃદ્ધિ અને નવી ઓળખ
  • તુલા: સંબંધોમાં મજબૂતી અને જીવનમાં સંતુલન
  • કુંભ: સર્જનાત્મક ક્ષેત્રોમાં સફળતા અને નવા અવસરો
  • મીન: માનસિક શાંતિ અને આર્થિક સુધાર

Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?

Follow Us
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજે ભાગ્યનો સાથ અને અંગત જીવનમાં ખુશીઓની દસ્તક, લગ્નની શરણાઈના સંકેત
આજે ભાગ્યનો સાથ અને અંગત જીવનમાં ખુશીઓની દસ્તક, લગ્નની શરણાઈના સંકેત
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
g clip-path="url(#clip0_868_265)">