AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 April 2026 રાશિફળ : સહકર્મીઓ સાથેની મૈત્રી અને પ્રખ્યાત લોકોની મુલાકાત ખોલશે પ્રગતિના દ્વાર

આજના દિવસે તમારું વ્યક્તિત્વ નિખરશે અને સામાજિક વર્તુળમાં તમારી પ્રશંસા થશે. કુવારા પાત્રો માટે લગ્નના સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર સહયોગી વાતાવરણ અને નવી યોજનાઓ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, જેનાથી દિવસ ઉત્તમ અને લાભદાયી રહેશે.

| Updated on: Apr 24, 2026 | 8:01 AM
Share

આજનું રાશિફળ વીડિયો: આજનો દિવસ કેવો રહેશે ? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ: આસપાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભૂતિ કરાવશે. પરિવારના સભ્યોનું તમારા જીવનમાં વિશેષ મહત્વ રહેશે.

વૃષભ રાશિ: કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે સહયોગી બનો અને મિત્રતાભર્યું વર્તન રાખો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

મિથુન રાશિ: ઘરને સજાવવા અને સુધારવા માટે તમારા ખાલી સમયનો ઉપયોગ કરો, આ માટે તમને પરિવાર તરફથી પ્રશંસા મળશે.

કર્ક રાશિ: દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને આખો દિવસ તમારામાં ઉર્જા જળવાઈ રહેશે.

સિંહ રાશિ: આજે તમે ઉર્જાથી ભરપૂર હશો- તમે જે પણ કરશો તે અડધા સમયમાં જ કરી લેશો, કામમાં વ્યાવસાયિક અભિગમ તમને પ્રશંસા અપાવશે.

કન્યા રાશિ: મિત્ર તમારી ઓળખાણ કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે, જે તમારી વિચારધારા પર ઊંડી અસર છોડશે. આધ્યાત્મિક ગુરુ તમારી સહાય કરી શકે છે.

તુલા રાશિ: આજે પરિવારના સભ્યો તમારા દૃષ્ટિકોણનું સમર્થન કરશે. આ રાશિના વેપારીઓને કોઈ જૂના રોકાણને કારણે આજે સંભાળ રાખવું.

વૃશ્ચિક રાશિ: આજે કોઈ અણધાર્યા મહેમાન તમારા ઘરે આવી શકે છે, જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

ધન રાશિ: વ્યવસાયીઓ માટે સારો દિવસ છે, કારણ કે તેમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે.

મકર રાશિ: ઓફિસમાં તમને એવું કોઈ કામ મળી શકે છે, જે તમે હંમેશાથી કરવા ઈચ્છતા હતા. આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

કુંભ રાશિ: આર્થિક સ્થિતિમાં સુધારો થવાને કારણે તમારા માટે જરૂરી વસ્તુઓ ખરીદવી સરળ બનશે.

મીન રાશિ: આજે સફળતાનો મંત્ર એ છે કે એવા લોકોની સલાહ પર પૈસા રોકો જેઓ મૌલિક વિચારધારા ધરાવતા હોય અને અનુભવી પણ હોય.

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
g clip-path="url(#clip0_868_265)">