Ahmedabad Video : ગુલબાઈ ટેકરાના મોકા કાફેની બેદરકારી આવી સામે, ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેતા હોબાળો, AMCમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદના એક જાણિતા કેફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 3:25 PM

અમદાવાદની એક જાણીતા કેફેમાં ઘોર બેદરકારી સામે આવી છે.  ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડક કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું.

ગ્રાહકને જ્યારે આ બાબતે જાણ થઇ ત્યારે તેમણે કાફેમાં જાણ કરી પરંતુ, કાફેમાંથી એવું કહેવામાં આવ્યું કે જે છે એ બરાબર છે.તેવા મહિલા ગ્રાહકે આક્ષેપ કર્યા છે.આ પછી, તેઓએ નોનવેજ બર્ગર અને ડસ્ટબિન પણ સંતાડી દીધું હોવાનું ગ્રાહકે આક્ષેપ કર્યા છે. મહિલા ગ્રાહકે હોબાળો કર્યો અને AMCમાં ફરિયાદ કરી છે. ત્યારે કાફે દ્વારા ભૂલ કબૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">