Dwarka : કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયાએ કોંગ્રેસ છોડી કર્યા કેસરિયા, જુઓ વીડિયો

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ ઝટકો લાગ્યો છે. દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Mar 05, 2024 | 4:07 PM

કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા જ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા છે.

ટીવીનાઈન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ કે ભારત અલ્પ વિકસિત દેશ છે જેને વિકાસશીલ દેશ બનાવવા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ પ્રયાસ કરી રહ્યા છે જેમને મદદ કરવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર  બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">