આજનું હવામાન : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, આ તારીખે આ જિલ્લામાં વરસશે વરસાદ, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે. વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં માવઠું થાય તેવી સંભાવના છે.

| Updated on: Apr 06, 2024 | 9:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે. વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં માવઠું થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર,નર્મદામાં વરસાદ વરસી શકે છે. જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. તેમજ 11 એપ્રિલે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, મહેસાણા,પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, ભરુચ, ભાવનગર, બોટાદ, જુનાગઢ,ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી,સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">