Ahmedabad : આવકથી વધુ સંપત્તિના કેસમાં અમદાવાદ મનપાના વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ, જુઓ વીડિયો

ACBની તપાસમાં વોર્ડ ઈન્સ્પેક્ટર સુનિલ રાણા પાસેથી 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જેમાં 40 લાખથી વધુની FD અને અલગ અલગ બેંક ખાતામાંથી 15 લાખ રૂપિયા મળ્યા હતા. આ અંગે એસીબી ખાતે ગુનો નોંધાયા બાદ વોર્ડ ઈન્સ્પેકટર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આજે ફરી ઓફિસ પર હાજર થતા ACBએ સુનિલ રાણાની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2024 | 11:31 PM

આવક કરતા વધુ સંપત્તિના કેસમાં અમદાવાદ મનપાના વોર્ડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. વોર્ડ ઈન્સ્પેક્ટર સુનિલ રાણા સામે ACBમાં અપ્રાણસર મિલકત બદલ ફરિયાદ નોંધાઈ હતી. જો કે ફરિયાદ બાદ વોર્ડ ઈન્સ્પેકટર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આજે ફરી ઓફિસ પર હાજર થતા ACBએ સુનિલ રાણાની ધરપકડ કરી લીધી છે.

ACBની તપાસમાં સુનિલ રાણા પાસેથી 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જેમાં 40 લાખથી વધુની FD અને અલગ અલગ બેંક ખાતામાંથી 15 લાખ રૂપિયા મળ્યા હતા. આ અંગે એસીબી ખાતે ગુનો નોંધાયા બાદ સુનિલ રાણા છુપાતો ફરતો હતો. તેણે સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જે જામીન અરજી નામંજુર તથા અંતે તે એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી છે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">