વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી, જુઓ વીડિયો

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા બાદ ફરીએકવાર મોનસુનની ગતિવિધિઓ જોવા મળતાં રાહત અનુભવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 10:46 AM

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા બાદ ફરીએકવાર મોનસુનની ગતિવિધિઓ જોવા મળતાં રાહત અનુભવાઈ છે.

વલસાડના ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અહીં મેઘરાજાએ હાજરી પુરાવતા લોકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. બીજી તરફ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદે હજુ વિરામ જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ નોંધાય છે.

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ, ઊંઘતુ ઝડપાયુ વનવિભાગ, માલગાડી રોકીને રેલવે કર્મીઓએ સિંહોને બચાવ્યા- જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">