Vadodara Video : ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં ઢોંસામાંથી નીકળ્યું જીવડું, પાલીકાની ફૂડ શાખા પર અનેક સવાલો ઉભા થયા

વડોદરાના ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તામાંથી જીવડાં નીકળ્યા હોવાનું સામે આવ્યુ છે.  વડોદરમાં રેલ્વે સ્ટેશનની પાછળ આવેલા ગેલોર્ડ રેસ્ટોરન્ટના નાસ્તામાં જીવાત નીકળતા તેના પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 4:43 PM

રાજ્યમાં અખાદ્ય પદાર્થ તો ઝડપાતો જ હતો. હવે રેસ્ટોરન્ટમાં નાસ્તામાં જીવડાં નીકળવાની ઘટના સામે આવી છે.  વડોદરાના ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તામાંથી જીવડાં નીકળ્યા હોવાનું સામે આવ્યુ છે.  વડોદરમાં રેલવે સ્ટેશનની પાછળ આવેલા ગેલોર્ડ રેસ્ટોરન્ટના નાસ્તામાં જીવાત નીકળતા તેના પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. નાસ્તો કરવા આવેલા નાગરિકના ઢોસામાં જીવડા નીકળતા  વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદના મોકા કેફેની બેદરકારી

બીજી તરફ અમદાવાદના એક જાણીતા કેફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી મોકા કાફેમાં ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યું પણ કાફે દ્વારા નોનવેજ બર્ગર આપી દેવાયું.જેના પગલે AMCમાં ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">